________________
૩૦
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત जोअणदसमंसतणू पिढिकरंडाणमसि चउसही । असणं च चउत्थाओ, गुणसीदिणवच्चपालणया ॥२५॥ २१९॥
શબ્દાર્થ –
કાસગં -એક એજનનો દશમો ભાગ તણૂ-શરીરની ઉંચાઇ પિટ્ટieri--પૃષ્ઠકરંડકે, પાંસળીઓ
મિ-એ યુગલિકોને વસ-ચોસઠ
ગણvi -વળી આહાર (નું અન્તર) તથાગો-ચતુર્થભકતથી (એક દિવ
સને આંતરે) Traffનિ-એગોન્યાસી (૭૯) દિવસ અશ્વપારાવા–અપત્યપાલના
( સંતતિ પાલન )
સંસ્કૃત અનુવાદ,
योजनदशमांशतनवः, पृष्ठकरंडकानामेतेपां चतुःपष्टिः । अशनं च चतुर्थादकोनाशीतिदिनान्यपन्यपालना ॥ २५ ।। २१९ ।।
થાળ –એ યુગલિંકાનું શરીર એજનના દશમા ભાગ જેટલું [ ૮૦૦ ધનુરનું ઉંચું હોય છે, એ મનુષ્યોને પાંસળીઓ જ હોય છે, એક દિવસને અન્તરે આહાર હોય છે, અને અપત્યપાલના ૭૯ દિવસ સુધી હોય છે. જે ૨૫ ૨૧૯
વિસ્તરાર્થ:–-ગાથાર્થવતું સુગમ છે. વિશેષ એજ કે—એ ચારે બાબત યુગલિકમનુષ્યોને અંગેજ જાણવી, પરન્તુ યુગલતિર્યંચાને અંગે નહિ. કુરૂક્ષેત્રના યુગલતિર્યંચાને ઉત્કૃષ્ટ આહારા બે દિવસનું કહ્યું છે, અને મનુષ્યને ત્રણ દિવસનું કહ્યું છે, તે અનુસાર શેષ ગુગલભૂમિઓમાં પણ યુગલતિર્યંચાને મનુષ્યની અપેક્ષાએ કંઈક ન્યુન આહાર સંભવે, પરનું પણ કહેલું નથી માટે અહિં પણ કેટલું આકારાન્તર તે સ્પષ્ટ કહેવાય નહિં અને શેષ ત્રણ વાર તા યુગલતિર્યંચનેમાટે કુરુક્ષેત્રમાં તેમજ બીજે પણ દર્શાવી નથી.
તથા છ માસ આયુષ્ય શેષ રહ્યું યુગલપ્રસવ હોવાથી અહિં ૭૯ દિવસ સુધી પુત્રપુત્રીનું રક્ષણકરી શેપ (૧૦૧ દિવસ લગભગ ) આયુષ્ય પૂર્ણ કરી માતાપિતા ભવનપતિ અથવા વ્યરમાં જાય છે, અને ૭૯ દિવસબાદ યુગલબાળકો યુવાન થઈ સ્વતંત્ર વિચરે છે. ૨૫ ૨૧૯ છે