SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. આવી, એજ દક્ષિણભરતનું પ્રતરજાણવું. અહિં દક્ષિણભરતનું પ્રતર એટલે સમચોરસ યજન એટલા છે, અથવા દક્ષિણભરતનું ગણિત પદ એટલું છે. જે ૧૯૧ છે અવતર:–પૂર્વગાથામાં વૃત્તપદાર્થના ધનુષાકારવાળા છેલા ખંડનું પ્રતર જાણવાની રીતિ દર્શાવીને હવે આ ગાથામાં વૃત્તપદાર્થની અંદર લંબચોરસખંડ આવ્યા હોય તો તેનું પ્રતર કેવી રીતે કાઢવું તે કહેવાય છે, એટલે અહિં વૈતાઢ્યાદિલબરસપર્વત અને ક્ષેત્રનું પ્રતર જાણવાની રીતિ કહેવાય છે – जीवावग्गाण दुगे, मिलिए दलिए अ होइ जं मूलम् । वेयड्ढाईण तयं सपिहुत्तगुणं भवे पयरो ॥ १९२ ॥ શબ્દાર્થ – નીવવા -જવાના વર્ગને વૈદૃ કાન-વૈતાઢ્ય આદિના –બે તચં–તેને મિટિ –મેળવ્યું , મેળવતાં પિત્તાનં-સ્વપૃથુત્વ સાથે ગુણતાં -દળતાં, અર્ધ કરતાં તેનું મ–થાય બં મૂë–જે વર્ગમૂળ આવે ઘયો–પ્રતર સંસ્કૃત અનુવાદ जीवावर्गयोढिके मिलिते दलिते च भवति यन्मूलम् । वैताठ्यादीनां तत्स्वपृथुत्वगुणं भवेत् प्रतरः ॥ १९२ ॥ થા –નાની મોટી બે જવાને વર્ગ મેળવીને અર્ધ કરી તેનું જે વગ - મૂળ આવે તેને પોતાના વિસ્તાર સાથે ગુણતાં વેતાત્ય આદિ પર્વતો તથા ક્ષેત્રનું પ્રતર થાય છે કે ૧૯૨ છે વિસ્તર –સુગમ છે. અને અંકગણિત વૈતાઢ્યના ઉદાહરણથી આ પ્રમાણે– અહિં ૩૪૩૦૮૦૯૭૫૦૦ કળા તાત્યની લઘુછવા એટલે દક્ષિણભરતની ૧છવાની વર્ગકળા છે, અને મૂળકળા પૂર્વગાથામાં દર્શાવ્યા પ્રમાણે ૧૮૫રર૪ છે. ૧ દક્ષિણ ભારતની જીવા યોજન તરીકે ૮૭૪૮ યોજન છે, તેને ૧૮ વડે ગુણતાં ૧૮૫૨૨૪ આવે છે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy