________________
*,* *
*
* *
૨૯૨
શ્રી લઘુત્રસમાસ વિસ્તરાઈ સહિત. ગાથા –વિષ્કભના વર્ગને દશગુણ કરી તેનું વર્ગમૂળ કાઢતાં વૃત્તવસ્તુને પરિધિ આવે છે, અને એજ પરિધિ વિધ્વંભના પા ભાગે [ ચોથા ભાગે ] ગુણ્યા છો તે વૃત્તવસ્તુનું ગણિતપદ થાય છે [ અર્થાત્ પરિધિને વિધ્વંભના ચોથા ભાગે ગુણતાં ગણિતપદ આવે ] ૧૮૮ છે
વિસ્તરાર્થ:——કોઈપણ વૃત્તપદાર્થને જેટલે વિષ્કભ–વ્યાસ–વિસ્તાર હોય તેનો પ્રથમ વર્ગ કરે, એટલે તેને તેટલાએ ગુણવા [જેમ જનો વર્ગ ૪૮૪=૧૬], ત્યારબાદ પુન: ૧૦ વડે ગુણવા, અને જે જવાબ આવે તેનું વર્ગમૂળ કાઢવું, તેની રીતિ આ પ્રમાણે–
વર્ગમૂળ કાઢવાની રીતિ |
વર્ગમૂળ કાઢવા ગ્ય અંકના છેલા અંક ઉપર ! આવું ચિન્હ કરવું ત્યારબાદ – આવું ચિન્હ કરવું, એ બે ચિન્હનાં ઉભીલીટી વિષમઅંક અને આડીલીટી સમઅંકને સૂચવનારી છે, અને ભાગાકારમાં પ્રથમ ભાગાકાર વિષમઅંક સુધીનો [I એ ચિન્ડવાળી પ્રથમ લીટીના અંક સુધીનો | કરવાનો હોય છે, અને ઉતાર વાના અંક પણ વિષમ ચિન્ડ સુધીના જ ઉતારવા માટે એ ચિન્હો ઉપયોગી છે.
ત્યારબાદ પહેલા વિષમચિન્હસુધીના અંક બાદ જઈ શકે એવા વર્ગ વડે ભાગવે, અને જેના વર્ગ વડે બાદ જાય તે મૂળ અંકને ભાજકસ્થાને તથા ભાગાકાર-જવાબના સ્થાને સ્થાપીને તેને વર્ગ ભાજ્યમાંથી બાદ કરી જવાબની રકમ પુનઃ ભાજ્યઅંકમાં ઉમેરવી, ત્યારબાદ ભાજ્ય રકમ વિષમચિન્હસુધીની નીચે ઉતારી ભાજકરકમવડે એવી રીતે ભાગાકાર કરે કે ભાજક અંક આગળ જે અંક ગઠવાય તેજ અંકવડે ભાજક સાથે ગોઠવાયેલા તેજ અંક સહિતનો ગુણકાર ભાજ્યમાંથી બાદ જાય, અને તે ગુણક રકમ પુન: જવાબસ્થાને સ્થાપવી, એ રીતે સંપૂર્ણ રકમનું વર્ગમૂળ કાઢી શકાય છે, તેનું ઉદાહરણ આ જંબુદ્વીપની પરિધિદ્વારા દર્શાવાય છે તે આ પ્રમાણે
૧૦૦૦૦ નો વ્યાસ
વિષ્કનો વર્ગ કરવા માટે * ૧૦૦૦૦૦ ૧૦૦૦૦૦૦૦૦૦૦ પેજને વિખંભનો વર્ગ આવ્યો.
x ૧૦ ૧૦૦૦૦૦૦૦૦૦૦૦ [ સો અબજ] વર્ગમૂળ કાઢવા ગ્ય ભાજ્ય રકમ થઈ.