________________
મનુષ્યક્ષેત્રમાં ચન્દ્રસૂર્યની વ્યવસ્થા.
૨૮૫
હોવાથી ( ૧ લાખ જન માત્ર હોવાથી ) પરિધિ પણ ૩૧દરર૭ યોજનથી અધિક તે હાને છે, માટે પરિધિને અનુસારે પૂર્વ કહ્યા પ્રમાણે ૯૪પર૬ ફૂ
જન ઉદયાતનું અન્તર છે તો તેથી અર્ધ ૪૭ર૬૩ દ્રષ્ટિગોચરના પણ અલ્પ છે, દ્રષ્ટિગોચરતા સભ્યન્તરમંડલે વર્તતા સૂર્યની છે, અને સર્વબાહ્ય મંડલે વર્તતા સૂર્યની ૧૭૮મી ગાથામાં કહ્યા પ્રમાણે તેથી અર્ધભાગની ૩૧૮૩૧
જનની છે, ત્યારબાદ લવણસમુદ્રાદિક્ષેત્રોમાં વધતા વધતા ક્ષેત્રપ્રમાણે મંડલ પરિધિને અનુસારે ઉદયઅસ્તાન્તર અને દ્રષ્ટિગોચરતા પણ ઘણું અધિક અધિક વધતી જાય છે, તે યાવત્ પુકરાર્ધદ્વીપના પર્યન્તમંડલની પરિધિ ઘણું મટી હોવાથી ત્યાંનું ઉદયઅસ્તાન્તર અને દ્રષ્ટિગોચરતા પણ ઘણા જન પ્રમાણે હોય છે તેથી ત્યાંના મનુષ્યોને સૂર્યોદય જ બુદ્વીપના મનની અપેક્ષાએ ઘણે દરથી દેખાય છે, તેમ સૂર્ય અસ્ત પામતા પણ ઘણે દૂરથી દેખાય છે, હવે તે કેટલા જન દૂરથી દેખાય છે તે આ પ્રમાણે, એટલે આગળની ગાથામાં કહેવાય છે તે પ્રમાણે જાણવા. મે ૧૮૨
અવતT:- પૂર્વગાથામાં કરેલી સૂચના પ્રમાણે આ ગાળામાં પુષ્કરદ્વીપના મનુએ ચંદ્રસૂર્યને ઉદયઅસ્ત પામતા કેટલા જન ક્રથી દેખે તે કહેવાય છે -
पणसयसत्तत्तीसा, चउतीससहस्स लकइगवीसा । पुकरदीवडणरा, पुव्वेण ऽवरेण पिच्छंति ॥ १८३ ॥
શબ્દાર્થ – TTમાનત્તમ-પાંચ સાડત્રીસ | પુરીજા-પુષ્કરદ્વીપાઈના મનુષ્ય પffમનમ-શાત્રીસ હજાર | પુw-પૂર્વદિશામાં ઉદય પામતા ૨૬માં-એકવીસ લાખ
અવર-પશ્ચિમદિશામાં અસ્ત પામત તિ –દેખે
સંસ્કૃત અનુવાદ. पंचशतानि सप्तत्रिंशदधिकानि चतुस्त्रिंशच्छहस्राणि लक्षाण्येकविंशतिः । पुष्करद्वीपार्धनराः पूर्वस्यामपरस्यां प्रेक्षन्ते [ पश्यन्ति ] ॥ १८३ ।।
જાથા–અર્ધ પુષ્કરદ્વીપના મન પૂર્વ દિશામાં ઉદય પામતા સૂર્યને એકવીસ લાખ ત્રીસ હજાર પાંચસો સાડત્રીસ પેજન દૂરથી દેખે છે, તેમજ એટલેજ દૂરથી પશ્ચિમદિશામાં સૂર્યને અસ્ત પામતે દેખે છે કે ૧૮૩