________________
* *
*
* * * * * * * * * * *
* * * *
* * *
^= * *
૨૮૪
શ્રી લઘુત્રસમાસ વિસ્તરાર્થ સહિત. અને ક્રમશ: શીધ્ર શીધ્રતર [અધિક અધિક ઝડપથી] ગતિ કરનારા છે, તથા ક્ષેત્રને અનુસારે (મોટા નાના ક્ષેત્ર પ્રમાણે) મનુષ્યોને ! દરથી વા નજીકથી ] દ્રષ્ટિગોચર થાય છે, તે આ પ્રમાણે છે ૧૮૨ છે
વિસ્તાઃ –પુકરાર્ધદ્વીપસુધીના અઢીદ્વિીપ અને બે સમુદ્ર જેટલા અથવા ૪૫ લાખ જન જેટલા મનુષ્યક્ષેત્રસુધીમાં એટલે સંપૂર્ણ મનુષ્યક્ષેત્રમાં જેટલા
જ્યોતિષીઓ છે, તે સર્વે નંબુદ્વીપના મેરૂથી બે બાજુએ બે સમણિએ રહીને ફરતા રહ્યા છે, અર્થાત્ મનુષ્યક્ષેત્રમાં સર્વમળીને ૧૩ર ચંદ્ર તથા ૧૩ર સૂર્ય છે, ત્યાં મેરૂની પૂર્વ દિશામાં જ્યારે દર ચંદ્રની એક સમશ્રેણિ મેરૂને પ્રદક્ષિણા દેતી ફરે ત્યારે બીજી ૬૬ ચંદ્રની સમશ્રેણિ એજ મેરની પશ્ચિમ દિશામાં પ્રદક્ષિણે દેતી ફરે, જેથી ૧૩ર ચંદ્રની એક મેટ સીધી પંક્તિના બે વિભાગ, વચ્ચે મેરૂ આવવાથી થયેલા છે, એજ રીતે ૧૩ર સૂર્યની પણ એક મોટી સમશ્રેણિવ મેરૂ આવવાથી દદદદ સૂર્યની બે શ્રેણિ ગણાય છે. શ્રેણિમાં રહેલા ચંદ્રસૂર્યોમાને કેએક પણ ચંદ્રસૂર્ય શ્રેણિથી ખસતો કે આ પાછે કે પણ વખત થતા નથી. એ રીત મેરની આસપાસ બે શ્રેણિ ચંદ્રની અને બે શ્રેણિ સૂર્યની મળીને ચાર શ્રેણિઓ એજ મેરૂને પ્રદક્ષિણા દેતી ફરે છે, પરંતુ ધાતકીહીપના બે મેરુ અને પુષ્કરદ્વીપના બે મેરૂની આસપાસ જ્યોતિષીઓની પ્રદક્ષિણા નથી.
વળી નક્ષત્ર ગ્રહ અને નારાઓની સમશ્રેણિએ પણ એ રીતે સરખા સરખા નામવાળાની જાણવી, જેમ કે દ૬-૬ અભિજીતુ નક્ષત્રોની બે સમણિ, દ૬દર શ્રવણ નક્ષત્રની બે શ્રેણિ ઈત્યાદિ રીતે અાવીસ નક્ષત્રાની દરેકની દ૬-૬૬ ની બે સમશ્રેણિ છે, જેથી મેરૂની આસપાસ નક્ષત્રની પદ શ્રેણિઓ છે, એજ રીતે દરેક નામવાળા ગ્રહની ૬૬-૬ ની બે શ્રેણિઓ હોવાથી મેરૂની આસપાસ ગ્રહની ૧૭ શ્રેણિઓ છે, એ રીતે તારાની સમશ્રેણિઓ પણ યથાસંભવ પિતાની મેળે વિચારી લેવી. 0 1 સમજનાર: //
તથા ચંદ્ર સર્વથી મંદગતિવાળા છે, તેથી સૂર્ય અધિક ગતિવાળા છે, તેથી ગ્રહ નક્ષત્ર અને તારા અનુક્રમે અધિક અધિક ગતિવાળા છે. દૃતિ પ્રતર ગતિઃ |
તથા ૧૭૬ અને ૧૭૮ મી ગાથામાં ઉદયઅસ્તનું અન્તર કહેવાયું છે, તે ઉદયઅસ્તના અન્તરથી અર્ધ દ્રષ્ટિગોચરતા હોય છે, ત્યાં જંબદ્વીપમાં ક્ષેત્ર નાનું
1 અથવા સમણિમાં રહીને મંડલાકાર કરવાનું હોવાથી ૬૬-૬, સૂર્યો પણ પૂર્વ પૂર્વથી ક્રમશ: શીધ્રગતિવાળા છે, જેમાં દરેક બેની સંમતિ હોય છે, એ રીત ચંદ્રાદિ પણ જાણવા.