________________
પ્રત્યેક મંડલે દિવસ કેટલે ઘટે ?
૨૭૩ ક્ષેત્રાંશ—અને આગળ કહેવાતી દ્રષ્ટિગોચરતા એ સર્વ ઘટતું જાય છે, અને સૂર્યની ગતિ તથા મુહૂર્તગતિ અને અંધકારક્ષેત્ર વિગેરે સર્વ વધતું જાય છે, અને તે ઘટતાં ઘટતાં કેટલું ઘટી જાય છે, તે આગળની જ ગાથાઓમાં કહેવાશે.
વળી અહિં ઉદયઅસ્તનું અન્તર કેવળ સૂર્ય પ્રકાશનું જ ગણવાનું છે, પરંતુ ચન્દ્રનું નહિ, કારણ કે ચંદ્રને ઉદયઅસ્ત સૂર્યના પ્રકાશની આગળ વ્યાઘાતવાળો છે, તેમજ ચંદ્રની ગતિ મંદ હોવાથી રાત્રે પણ અનિયમિત ઉદય અસ્ત થાય છે, માટે તે કહેવાનું અહિં પ્રયોજન નથી.
વળી અહિં ઉદયઅસ્તનું જે અન્તર ૯૪પર૬ જન કહ્યું છે તે આકાશમાં પણ સીધી લીટીએ નહિ તેમજ દેખનારની અપેક્ષાએ પણ સીધી લીટીએ નહિં પરન્તુ કેવળ પરિધિના ઘેરાવાને અનુસરે જ છે, જેથી સીધી લીટીએ તો એથી પણ ઓછું લગભગ હરિવર્ષ જીવાથી અધિક [ ૭૪૦૦૦ જન] હોય છે. જે ૧૭૬ છે
નવતરછr:-—સભ્યન્તરમંડલથી સર્વબાહ્યમંડેલે સૂર્ય જતા હોય ત્યારે દરેક મંડલે દિવસ ઘટત ઘટતું જાય છે, તે કેટલું ઘટે? તે આ ગાથામાં કહેવાય છે –
पइमंडल दिणहाणी, दुण्ह मुहुत्तेगसट्ठिभागाणं । अंते बारमुहत्तं, दिणं णिसा तस्स विवरीआ ॥१७७॥
શબ્દાર્થ – જર્મ=પ્રત્યેક મંડલે
તં=સર્વ બાહ્યમંડલે રિબળા=દિવસની હાનિ
વારમા=ભાર મુહર્ત દુબે ભાગ
રિલા=નિશા, રાત્રિ મુત્તરૂાસક્રમામા =ાર્તાના એકસ- | તરૂ=દિવસ
ઠીઆ ભાગની વિવા =વિપરીત
સંસ્કૃત અનુવાદ. प्रतिमंडलं दिनहानि द्वयोर्मुहकपष्टिभागयोः । अन्ते द्वादशमुहूर्त दिनं, निशा तस्माद्विपरीता ।। १७७ ।।