________________
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
પ્રત્યેક મંડલે સૂર્યની મુહૂર્તગતિ. સંપૂર્ણ ન હોવાથી પંદરમે મંડલે તે ન્યૂનતાઓને એકત્ર કરી ને જન ઓછો કરતાં સંપૂર્ણ પર (બાવન) જનવૃદ્ધિ પહેલા મંડલની અપેક્ષાએ છેલ્લા મંડળમાં પ્રાપ્ત થઈ છે ૧૭૪ | નિ તિમંદ વંજિતિ
અવતર:–પૂર્વગાથામાં ચંદ્રની મુહુર્તગતિ મંડલે મંડેલે કહીને હવે આ ગાથામાં પ્રત્યેક મંડલે સૂર્યની મુહૂર્તગતિ કેટલી છે? તે કહેવાય છે–
जा ससिणो सा रविणो, अडसयरिसएणऽसिसएणहिआ । किंचूणाणं अट्ठारसट्ठिहायाण [भागाण] मिहवुड्डी ॥ १७५ ॥
શબ્દાર્થ – ના સળિો -જે મુહૂર્તગતિ ચંદ્રની વિનં-કંઈક ન્યૂન સા વેળો-તે મુહૂર્તગતિ સૂર્યની
ગટ્ટાર–અઢાર ભાગ અસર સા–એક અડ્યોત્તર મમM-સાઠીયા ભાગેની અમિતUT–એકસો એંસી જનવડે –આ સૂર્યની મુહૂર્તગતિમાં દબા–અધિક જાણવી.
યુઠ્ઠી-પ્રતિમંડલે વૃદ્ધિ જાણવી
સંસ્કૃત અનુવાદ, या शशिनोः मा रव्योः अष्टसप्तत्यधिकशतेनाशीत्यधिकशतेनाधिका । किंचिन्न्यूनानामष्टादश पष्टिभागानामत्रवृद्धिः ॥ १७५ ॥
નાથાથ–પૂર્વગાથામાં જે મુહૂર્તગતિ ચંદ્રની કહી તેજ મુહૂર્તગતિ સૂર્યની જાણવી, પરંતુ સભ્યન્તરમંડલે ૧૭૮ જન અધિક જાણવી, અને સર્વ– બાહ્યમંડલે ૧૮૦ જન અધિક જાણવી, તથા અહિં સૂર્યની મુહૂર્તગતિમાં દરેક સૂર્યમંડલે સાઠીયા ૧૮ ભાગ જેટલી વૃદ્ધિ જાણવી કે ૧૭પ
વિસ્તરાર્થ:---પૂર્વગાથામાં ચંદ્રની સર્વાભ્યન્તરમંડલે મુહૂર્તગતિ ૫૭૩ જનથી અધિક કહી છે, તેમાં ૧૭૮ જન અધિક કરતાં (૫૦૭૩+૧૭૮=] પરપ૧ જન લગભગ મુહૂર્તગતિ સૂર્યની સભ્યન્તરમંડલે જાણવી. અને સર્વબાહ્યમંડલે ચંદ્રની મુહૂર્તગતિ સાધિક ૫૧૨૫ યોજન કહી છે તેમાં ૧૮૦
જન અધિક કરતાં [૫૧૨૫+૧૮૦=] પ૩૦૫ જન જેટલી મુહૂર્તગતિ સૂર્યની સર્વબાહ્યમંડલે જાણવી. તથા દરેક સૂર્યમંડલે સૂર્યની મુહૂર્તગતિ કંઈક ન્યૂન સાઠીયા ૧૮ ભાગ જેટલી વધતી વધતી જાય છે, એ પ્રમાણે ગાથાને અનુસારે છૂલથી [ અંશ પ્રત્યંશ વિના લગભગ અંકપૂર્વક ] મુહૂર્તગતિ દર્શાવી, હવે સૂક્ષમતાથી અંશ પ્રત્યંશપૂર્વક મુહૂર્તગતિની ઉત્પત્તિ આ પ્રમાણે