SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, શબ્દાર્થ – સલિન-બે ચન્દ્રનો સાવિત્ત-ચારક્ષેત્ર, ગતિક્ષેત્ર f -બે સૂર્યને gઇનય-પાંચસ એજન રાચાર, ગતિ, ભ્રમણ સ સત્તરાર્ –દશ અધિક દિ –આ દ્વીપમાં ફુષ્ટિ મા–એસઠીયા ભાગ હિતેઓનું, બે બે સૂર્યચંદ્રનું | યાત્રા–અડતાલીસ સંસ્કૃત અનુવાદ શસિદ્ધિવિદ્ધિવારોત્ર (જે તેજ રારક્ષેત્ર તું दशोत्तराणि पंचशतानि एकषष्टिभागाश्चाष्टचत्वारिंशत् ॥ १६९ ॥ નાથાર્થ --આ જંબુદ્વીપમાં બે ચન્દ્ર અને બે સૂર્યની ગતિ પ્રવર્તે છે, અને તે ચારેનું ગતિક્ષેત્ર પાંચસો દશ જન ઉપરાન્ત એકસઠિયા અડતાલિસ ભાગ ( ૫૧૦ ૨૦ ) છે એ ૧૬૯ છે વિસ્તરાર્થ:–આ જબૂદ્વીપમાં દિવસરાત્રિને ઉત્પન્ન કરનારા બે સૂર્ય પ્રકાશ કરે છે, અને તિથિઓને ઉત્પન્ન કરનારા બે ચન્દ્ર પ્રકાશ કરે છે, એ ચારે - તિષના ઈન્દ્રોનાં એ ચાર વિમાન એટલું જ નહિ પરન્તુ એ ચાર ઈન્દ્રોના પરિવાર રૂ૫ ૮૮-૮૮ ગ્રહનાં વિમાન, ૨૮–૨૮ નક્ષત્રનાં વિમાન અને દ૯૭૫ –૬૬૯૭૫ કલાકેડી તારાઓનાં વિમાન પણ જબુદ્વીપની ઉપર ૭૯૦ જનથી ૯૦૦ જન સુધીના ૧૧૦ એજન જેટલા ઉંચા આકાશમાં સદાકાળ જંબુદ્વીપના મેરૂની ચારે તરફ પરિમંડલકારે ( ગોળ ઘેરાવા પ્રમાણે ) ફરતાં જ રહે છે, અને એ પ્રમાણે અર્ધપુષ્કરદ્વીપસુધીના રા દ્વીપ અને ૨ સમુદ્રના ૪૫ લાખ જન જેટલા મનુષ્યક્ષેત્રમાં જેટલા જ્યોતિષીઓ છે, તે સર્વે નંબુદ્વીપના જ મેરૂની આસપાસ સદાકાળ ગોળ આકારે ભમતા રહે છે, એ વિમાનની એવી વલયાકાર ગળગતિ સ્વભાવસિદ્ધ છે, પરંતુ કૃત્રિમ નથી. એ પ્રમાણે ફરતા જાતિશ્ચક્રમાં જંબુદ્વીપના બે સૂર્ય અને બે ચન્દ્રનું તારક્ષેત્ર એટલે ગતિ ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ અથવા દક્ષિણથી ઉત્તર ગણતાં ૫૧૦ જન અને એક એજનના એકસઠ ભાગ કરીને તેમાંના ૪૮ ભાગ જેટલું છે, તે આ પ્રમાણે– આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે સૂર્ય ૧૮૪ મંડલ (વલયાકાર ગતિ) કરે છે, અને ચન્દ્ર ૧૫ મંડલ કરે છે, ત્યાં મેરૂપર્વતથી ૪૪૮૨૦ એજન દૂર
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy