SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ સામનસ વનનુ‘ વર્ણન. રા વચ્ચે કર૭ર યજન વિષ્મભવાળા મેરૂપર્વત છે, જેથી મેખલાના એક છેડાથી બીજા છેડાસુધીમાં માહ્ય મેરૂપર્વત ૪૨૭૨૬ વિષ્ણુભના છે. એ મેખલા તેજ સેામનસ વનરૂપ છે, એનું સ્વરૂપ શિલારહિત પડકવન સરખુ` છે. એટલે ચાર દ્વિશીએ ચાર જિનભવને અભ્યન્તરમેથી ૫૦ ચેાજન દૂર છે, અને ચાર વિધિશામાં ઈંદ્રપ્રાસાદે પણ તેટલેજ દૂર છે, દરેક ઈંદ્રપ્રાસાદ ચાર દિશિમાં ચાર વાપિકાયુક્ત છે, ઇત્યાદિ સર્વસ્વરૂપ પડકવનસરખું કહેવુ, પરન્તુ વિશેષ એ કે—આ વનમાં પડકલન જેવી ચાર શિલાએ નથી. અવતરનઃ—હવે એ સેામનસવનની મેખલાસ્થાને અભ્યન્તરમેરૂપર્વ તને! અને બાહ્યમેરૂપ તના વિષ્ણુભ કેટલા? તે આ ગાથામાં કહેવાય છે:—— ', तब्बाहिरिविरकंभो, बायालसयाई दुसयरिजुआई । अट्ठेगारसभागा, मज्झे तं चेव सहसूणं ॥ १२१ ॥ શબ્દા - તેવું િિી—તે વનના બહારના વાયાસારૂં-એ તાલીસ સા દુસાર જીઆર-હાતર યુક્ત અઢારસમા–અ –અગિઆરીઆ આઠેભાગ તં—તે ખાઘવિષ્ણુભ સસળ-હજારયેાજન ન્યૂન સંસ્કૃત અનુવાદ. तद्वाविष्कंभो द्विचत्वारिंशच्छतानि द्विसप्ततियुक्तानि । rer एकादशभागा मध्ये सैव सहस्रोनः ।। १२१ ॥ ગાથાર્થ:તે સૌમનસવનના ખાવિકભ બેતાલીસસેા ùાત્તર યેાજન અને અગીરિ આઠભાગ જેટલે છે, અને મધ્યમાંના—અભ્યન્તર વિષ્ણુ ભ એજ ખાવિષ્ઠભમાંથી હજારયેાજન ન્યૂન કરીએ તેટલે છે. (૩૨૭૨૬૬ ચેાજન છે. ] ॥ ૧૨૧ ॥ વિસ્તાર્ય:- એ સામનસવનની મેખલામાં અતિમધ્યભાગે મેરૂપર્વત છે, તે અન્યત્તમે કહેવાય, અને એ અભ્યન્તરમેરૂની ચારે બાજુ વલયાકારે ક્રતું સેામનસવન છે, તે ૫૦૦ ચેાજન વલયવિભવાળુ છે. અથવા અભ્યન્તરમેરૂની સર્વ ખાજુ વલયાકારે વીટાયલી ૫૦૦ ચેાજન પહેાળી મેખલા છે, અને તે મેખલામાં સામનસવન સપૂર્ણ વ્યાસ હાવાથી વન પણ પ૦૦ યેાજન પહેાળું છે, ૨૬
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy