________________
૨૦૦
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
મહાવિદેહમાં મધ્યરાત્ર હાય ત્યારે ભરતઐરાવતમાં દિવસ હાય, એ રીતે કાળવિષય છે, માટે જન્મવિપર્યય પણ છે.
એ છએ સિંહાસનેાનું સ્વરૂપ સિદ્ધાન્તમાં કહ્યા પ્રમાણે તારણ આદિ સહિત દેવસિંહાસનતુલ્ય જાણવું, પરન્તુ ઉપરના ભાગમાં ખુલ્લું આકાશ હેાવાથી વિયજ [ ચંદ્રવા ] નથી.
અવતર—હ
-હવે મેરૂપર્વતના સોમનસવનનું સ્વરૂપ કહેવાય છે
सिहरा छत्तीसेहिं सहसेहिं मेहलाइ पंचसए । પિદુદ્ધ સોમળસયાં, સિદ્ધવિષ્ણુ પંડાવળરિર્જી ॥૨॥ શબ્દાઃ——
સિહરા-મેરૂ શિખરથી ત્તિસેદિ સપ્તદિ-૩૬૦૦૦ ચેાજન નીચે મેા-મેખલા સ્થાને, મેખલામાં પંચત-પાંચસેા યેાજન વિસ્તારવાળી
પિદુષ્ટ પહેાળાઈવાળુ સોમળસવ સામનસવન
મિરુવિદ્યુ—ચાર શિલા વિના પંડવળ સરિ་—પડકવન સરખુ
સંસ્કૃત અનુવાદ.
शिखरात् पत्रिंशत्सहस्रं मेखलायां पंचशतिकायाम् । पृथुलं सौमनसवनं शिलावर्जपंडकवनसदृशम्
॥ ૨૨૦ ||
ગાથાર્થ:——મેરૂપ તના ઉપરના શિખરતલથી નીચે છત્રીસહજાર યેાજન દૂર ઉતરીએ ત્યાં પાંચસો યેાજન પ્રમાણુની મેખલામાં પાંચસા યાજન પહેાળુ સામનસ નામનુ વન છે, તે શિલારહિત સર્વ રીતે પડુકવન સરખું છે [ અર્થાત્ અહિં ચાર શિલા નથી ] ॥ ૧૨૦ ॥
વિસ્તાર્થ:હવે આ ગાથામાં ઉપરથી ખીજું અને નીચેથી ત્રીજી સેમનસવન કહેવાય છે.
॥ પડકવનથી ૩૬૦૦૦ ચેાજન નીચે સૌમનમવન
પડકવનથી એટલે મેરૂપર્વતના શિખરતલથી નીચે ૩૬૦૦૦ ચેાજન ઉતરીએ ત્યાં એક મેખલા પાંચસે યેાજનના ચક્રવાલ વિધ્ધભવાળી આવે છે, એ મેખલાને એક બાજુના વલયવિષ્ણુભ પાંચઞા યેાજન સંપૂર્ણ છે, તેવાજ ામી ખાજીને બીજો વલયવિષ્ક`ભ પણ ૫૦૦ યાજન છે, અને એ બે વલયવિષ્ણુભના