________________
સાત ક્ષેત્રગત કાળનું તથા ચાર વૃત વિતાનું સ્વરૂપ. ૧૭ વિશ્વમાં-એ બેક્ષેત્રમાં સદાકાળઅવસર્પિણીના બીજાઆરા સરખે કાળ છે.
દેવત-વત-એ બેક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણના ત્રીજા આરા સરખો ઉકાળ છે.
મહાત્રિમાં સદાકાળ અવસર્પિણના ચોથાઆરાસરખો કાળ છે.
એ પ્રમાણે એક સરખા કાળવાળા ક્ષેત્રમાં ભૂમિસ્વરૂપ–મનુષ્યસ્વરૂપ-આયુષ્ય સંઘયણ–સંસ્થાન-ગતિ આદિ તે તે આરાના પ્રારંભકાળપ્રમાણે ઉત્કૃષ્ટભાવે જાણવાં ૧૦૮ છે
અવતરT:–હવે આ બે ગાથામાં ચાર વૈતાત્યનું સ્વરૂપ કહેવાય છે— हेमवएरण्णवए, हरिवासे रम्मए अ रयणमया। सद्दावइ वियडावइ, गंधावइ मालवंतका ॥ १०९ ॥ चउ वट्टविअड्डा साइ-अरुण पउमप्पभास सुरवासा । मूलुवरि पिहुत्ते तह, उच्चत्ते जोयणसहस्सं ॥ ११० ॥
શબ્દાર્થ –
સદ્દવિદ્-શબ્દાપાતી વિયવ-વિકટાપાતી
વાંધવ-ગંધાપાતી મસ્ટિવંત બક્ષી–માલ્યવંત નામના
૨ અર્થાત-હરિવર્ષમ્યમાં બન્ને યુગલિકોનું ૨ પલ્યોપમ આયુષ્ય, અને મનુષ્યનું બે ગાઉનું શરીર છે. મનુષ્યમાં ૬૪ દિવસ અપત્યપાલના અને બે દિવસને અન્તરે આહાર છે. ૧૨૮ પ્રકરંડક છે.
૩ અર્થાત-હેમવંત હિરણ્યવંતમાં યુગલિકોનું 1 પલ્યોપમ આયુષ્ય, એક ગાઉનું શરીર, ૭૮ દિવસ (મનુષ્યમાં) અપત્યપાલના, એક દિવસને અન્તરે આહાર, અને ૬૪ પૃષ્ઠકરંડક છે.
તથા એ છએ ક્ષેત્રમાં યુગલિકોને પહેલું સંઘયણ પહેલું સંસ્થાન છે, મરીને અવશ્ય ઈશાન સુધીના દેવોમાંજ પિતાના આયુષ્યથી સમાન વા હનઆયુષ્યવાળામાં ઉત્પન્ન થાય છે.
૪ અર્થાત-મહાવિદેહમાં મનુષ્યો સદાકાળ ઉત્કૃષ્ટથી પૂર્વ કોડવર્ષના આયુષ્યવાળ, ૫૦૦ ધનુષના શરીરવાળા વર્ષો સુધી અપત્યપાલના, આહારના અન્તર રહિત, અને અનિયત પૃષ્ઠકરેડકવાળા, છએ સંધયણ અને છ સંસ્થાનવાળા, તથા મરણ પામીને પાંચે ગતિમાં ઉત્પન્ન થાય છે.