________________
શ્રી ભ્રકુટોત્રસમાસ વિસ્તાય અતિ
નળી આળકાનુ ઉંધુ પડવુ, પેટ ઘસડીને ખસવું, ઘુંટણીએ ચાલવુ, ઉભા થઈ પત્ર ટેકવવા, અને ચાલતાં શીખવું ઇત્યાદિ અવસ્થાએ ૪-૬૪–વા ૭૯ વિસસ્તું અમુક અમુક દિવસે સુધી હાય છે, અને ૪૯ આદિ દિવસે પૂર્ણ થયા બાદ તા સ્વત: વિહારી યુવાવસ્થાવાળા થાય છે. ચેાથા પાંચમા આરાની માફક કંઇક મહિને બેસતાં શીખે કંઇક મહિને ધુટણીએ ચાલે અને કેટલેક વર્ષે [ વીસેક વર્ષે ] ભાગ સમર્થ થાય એમ નહિ, તેમ કાયાની વૃદ્ધિ પણ અહિંની અપેક્ષાએ બહુ શીઘ્ર હાય છે. ડ઼ા ૯૫ ॥
By
વતા:-પહેલા ત્રણ આરામાં યુગલિકાને જે કલ્પવૃક્ષથી જે વસ્તુઓ પ્રાપ્ત થાય છે, તે આ એ ગાથામાં કહેવાય છે—
तेस मत्तंग भिंगो, तुडिंअंगा जोई दीवे चित्तंगी | चित्तरसा मणिअंगा, गेहागांरा अणिअयरका ॥ ९६ ॥ पोणं भाषण पिच्छेण, रविपेह दीवपेह कुसुममाहारो । भूर्सण गिहे वत्थासैंण, कप्पदुमा दसविहा दिति ॥ ९७ ॥
શબ્દા
તેસિ–તે યુગલિકાને મન્ના-મત્તંગ કલ્પવૃક્ષ
તુમા-કલ્પવૃક્ષા
:
:
અત્રિય-અનિયત
અવાનામના
{ હિંતિ-આપે છે.
સંસ્કૃત અનુવાદ,
तेम्पो मतंगभृंगत्याग ज्योतिर्दीप चित्रांगः |
चित्ररसा मण्यंगा [ मणितांगा ] गृहाकारा अनियताख्याः || ९६ || पानं भाजनं प्रेक्षणं रविप्रभां दीपप्रभां कुसुमं आहारं । भूषणगृहवस्त्रासनं कल्पद्रुमा दशविधा यच्छन्ति ॥ ९७ ॥
યા :---તે યુગલિકાને મત્ત ગ–ભૃગ–ોંગ-યેતિરગ–દીપાંગ-ચિત્રાંગ ચિત્રરસાંગ-મણિતાંગ-ગૃહાકાર-અને અનિયત [ અથવા અનગ્ન] એ દશ નામવાળા કલ્પવૃક્ષા અનુક્રમે પાણી—ભાજન-પ્રેક્ષણ—સૂર્ય પ્રભા—દીપપ્રભા—પુષ્પ— આહાર–આભૂષણગૃહ-અને વજ્ર આસન વિગેરે આપે છે. ૫ ૯૭ ૫