________________
૧૨
શ્રી લલ્લુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
કૃષ્ણવણે છે. લલાટ કાન અને કપાલ એ સુવર્ણના પીતવર્ણે છે, શીના કેશ રિષ્ઠરત્નના કૃષ્ણવર્ણ તથા કેશભૂમિ ( મસ્તકના ઉપલા ભાગ, કેશના મૂળ ભાગનું સ્થાન ) તપનીય સુવર્ણ મય રક્તવર્ણે છે. શી વારત્નમય શ્વેતવણે, ડાક–ભુજાઓ–પગ–જ ધા–ગુલ્ફ ( પગની બે પાની )–સાથળા-અને શરીર એ સર્વ સુવર્ણ મય પીતવર્ણ છે. એ પ્રમાણે શાશ્ર્વતપ્રતિમાજીના રત્નવિગેરેથી નિર્મિત અવયવેા છે.
॥ શાશ્વત પ્રતિમાજીની ચારે દિશામાં રત્નમય રચના !
દરેક પ્રતિમાજીની પાછળ એક છત્રધારી રત્નપ્રતિમા છે, એ પડખે એકેક ચમરધારી રૂપ છે, અને સન્મુખ બે પડખે એકેક નાગપ્રતિમા હાવાથી એ નાગપ્રતિમા, એકેક યક્ષપ્રતિમા હાવાથી એ યક્ષપ્રતિમા, ત્યારબાદ એ ભૂતપ્રતિમા, ત્યારબાદ એ કુંડધરપ્રતિમા છે, એ ચાર પ્રકારની બે બે પ્રતિમાએ વિનયથી નગ્ન થઈ એ હાથ જોડીને પ્રભુને પગે લાગતી હાય તેવી છે.
। દેવસ્જીદમાં રહેલી સામગ્રી !!
તથા એ દેવઋન્દ્રમાં ૧૦૮ ઘટ, ૧૦૮ ગ્રૂપના કડછા, ૧૦૮ ચંદન કળશ ( જળપૂર્ણ કળશે ), ૧૦૮ ભૃંગાર ( નાનાકાશેા ), ૧૦૮ આરિસા, ૧૦૮ થાળ, ૧૦૮ પાત્રીએ (નાની થાળીઆ), ૧૦૮ સુપ્રતિષ્ઠ (ડમરૂ આકારની ઉભી બેઠકે કે જેના ઉપર થાળ વિગેરે રાખી શકાય, અથવા રહેલા છે ). ૧૦૮ મનેગુલિકા [ રત્નના બાજઠ વિશેષ ], ૧૦૮ વાતકરક [ કોઈ વસ્તુ વિશેષ ], ૧૦૮ વિચિત્ર રત્ન કરડીયા, ૧૦૮ રત્નના અશ્વકડ [ શાભા માટે ], ૧૦૮ હસ્તિક, ૧૦૮ નરક, ૧૦૮ કિન્નરકઠ, ૧૦૮ કપુરૂષક ૪, ૧૦૮ મહેાગકડ, ૧૦૮ ગધવકંઠ, ૧૦૮ વૃષભકઠ ૧૦૮ ચંગેરી, ૧૦૮ પટલ ( પડલા ), ૧૦૮ સિંહાસન, ૧૦૮ છત્ર, ૧૦૮ ચામર ૧૦૮ દાખડા,૪ ૧૦૮ ધ્વજા, એ વસ્તુએ જિનભવનમાં સર્વ રત્નમય છે, અને અતિમનેાહર છે.
૧ છત્રધર અને ચામરધર પ્રતિમા પણ
જીનપ્રતિભાવતું ઊભી રહેલી નણુવી.
૨ ૧૦૮ પુખ્તચંગેરી, ૧૦૮ માધ્યગેરી, ૧૦૮ ચૂર્ણ’ગરી, ૧૦૮ ગધયંગેરી, ૧૦૮ વજ્રસંગેરી, ૧૦૮ આભરણુચગેરી, ૧૦૮ સિદ્ધાર્થ(વત સર્પપ ) 'ગેરી, ૧૮ લામહુસ્ત ( મારપીછીના પૂજણીની ) ચગેરી, એ ૮ પ્રકારની ચગેરી [ પાત્ર વિશેષ ] છે, ૩ ચંગેરીવત્ આઠ પ્રકારના એકસે આઠ આઠ પટલક નવા.
૪ તેલસમુદ્ગક, કાસમુન્દ્ગક, ચેાયગસમુદ્ાક, તગરસમુ॰, એલાયચીસમુ॰, વરતાલ હિંગલેોક રામુ॰, મન:શિલ સમુ, અજન સમુદ્ગક એ નવ પ્રકારના દાબડા તે પશુ દરેક ૧૦૮-૧૦૮ જાણવી.
સમુદ્ર