________________
મહાનદીઓનુ` વર્ણન.
हरिवर्षे हरिकान्ता हरिसलिला गंगाचतुर्गुणपरिवारा । एतयोः समे रम्यके नरकान्ता नारीकान्ता च ॥ ६१ ॥ सीतादा सीता महाविदेहे, तयोः प्रत्येकं । निपतति पंचलक्षद्वात्रिंशत्सहस्राष्टात्रिंशन्नदीस लिलम् ॥ ६२ ॥
૧૦૩
થાર્થ:---હિમવતક્ષેત્રમાં રાહિતાંશાનદી અને રાહિતાનદી ગંગાનદીથી બમણા પરિવારવાળી છે, અને એરણ્યવતક્ષેત્રમાં સુવર્ણ કલાનદી અને રૂપ્યફૂલા નદી તે બે નદીએ ( રાહિતાંશા અને રાહિતા ) સરખી છે. ૫ ૬૦ ૫
હરિવ ક્ષેત્રમાં હરિકાન્તા અને સિલિલા એ એ નામની નદીએ છે, અને તે ગંગાનદીના પિરવારથી ચારગુણા પિરવારવાળી છે, અને રમ્યક્ષેત્રમાં જે નરકાન્તા અને નારીકાન્તા એ એ નામવાળી નદી છે તે એ એ ( હરિકાન્તા રિસ॰ ) નદીએ સરખી છે ! ૬૧ ॥
મહાવિદેહમાં સીતાદા અને સીતા એ નામની નદીએ છે, તે દરેકમાં પાંચલાખ ખત્રીસ હજાર અને આડત્રીસ નદીઓનુ જળ પડે છે. [ અર્થાત એ એ નદીમાંની એકેક નદીને એટલી નદીઆને પરિવાર છે] ૫ ૬૨ u
વિસ્તરાર્થ:—ગાથાર્ય વતા સુગમ છે, તથા પૂર્વગાથામાં કહેલા વિસ્તરા ને અનુસારે વિશેષ સ્વરૂપ જાણવું, અહિં વિશેષ અજ કે—ગંગા મહાનદીને ૧૪૦૦૦ નદીના પરિવાર છે, માટે રાહિતાંશા રાહિતાને ૨૮૦૦૦-૨૮૦૦૦ ના પરિવાર છે, તેવીજ રીતે સુવર્ણ કલા રૂપ્ચકુલા નદીના પણ ૨૮૦૦૦-૨૮૦૦૦ ના પરિવાર છે. વળી હરિકાન્તાદિ ચાર નદીઆને દરેકને ૫૬૦૦૦-૫૬૦૦૦-૫૬૦૦૦-૫૬૦૦૦ ના પરિવાર છે, અને સીતાદા સીતાનદીના પરિવાર ગંગાનદીના પરિવાર સાથે સરખામણીવાળા ન હાવાથી તે દરેકના છૂંદાજ પરિવાર ૫૩૨૦૩૮-૫૩૨૦૩૮ નદીઆના કહ્યો છે.
૫ પરિવાર નદીઓ અશાશ્વતી !
ગંગા અને સિંધુ તથા રકતા અને રકતવતી એ ચાર બાહ્યનદીએ કુંડમાંથી નીકળ્યાબાદ પ્રાય: શાશ્વત છે, પરન્તુ સર્વાંશે શાશ્ચત નથી, કારણકે ક્ષેત્ર પરાવૃત્તિ ધર્મવાળુ છે માટે. તા પણ એ ચાર મહાનદીઆના પ્રવાહ સર્વથા બંધ નહિં થાય, ગાડાના ચીલા જેટલા પણ વહેશે, અને પુન: કાળક્રમે વધતાં વધતાં ૬૨૫ યેાજનના પર્યન્ત પ્રવાહવાળી થશે. પુન: ઘટશે એ રીતે પ્રાય: શાશ્વત છે, અને