________________
*
^
^
^
^
^
^^
^
^
^
^
^
^
ગંગા પ્રમુખ નદીઓનું વર્ણન. ૧બે ગાઉ દૂર રહીને પિતાને પ્રવાહ પશ્ચિમદિશા સન્મુખ વાંકો વાળીને પશ્ચિમ હિમવંતના બે વિભાગ કરતી પશ્ચિમસમુદ્રમાં જગની નીચે થઈને ગઈ. અહિં કુંડમાંથી નિકળી વૈતાઢ્ય સુધી આવતાં માર્ગમાં ૧૪૦૦૦ નદીઓ મળી, અને ત્યારબાદ પશ્ચિમસમુદ્રમાં જતાં માર્ગમાં બીજી ૧૪૦૦૦ નદીઓ મળી, જેથી રેહિતાંશા નદીને સર્વ પરિવાર ૨૮૦૦૦ (અવીસ હજાર) નદીઓને છે.
શેતિ ની–રોહિતા નદી મહાહિમવંત પર્વત ઉપરના મહાપદ્મદ્રહ નામના દ્રહમાંથી દક્ષિણ તોરણે ૧૨ા યોજન પહોળા પ્રવાહથી નિકળી સીધી લીટીએ દક્ષિણ સન્મુખ પર્વતના પર્યન્ત સુધી વહી, ત્યાં સુધીમાં ૧૬૦૫ જન ૫ કળા પર્વત ઉપર વહી, અહિં મહાહિમવંતને વિસ્તાર છે. ૪૨૧૦–ક. ૧૦ છે, તેમાંથી સ્વદિશિદ્રહવિસ્તાર ૧૦૦૦ યજન બાદ કરી અર્ધ કરતાં એટલાજ
જન આવે, માટે એટલા જન મહાહિમવંત પર્વત ઉપર વહી પિતાની એક યેાજન લાંબી અને જે જન જાડી જિહિકામાં થઈને પર્વત નીચે રોહિતાકપાત નામના કુંડમાં સાધિક ૨૦૦ યોજન જેટલા લાંબા ધોધથી પડીને કુંડના દક્ષિણ દ્વારે બહાર નિકળી હિમવંતક્ષેત્રમાં વહેતાં શબ્દાપાતી વૃત્તવેતાર્ચથી બે ગાઉ દૂર રહીને પોતાનો પ્રવાહ પૂર્વ દિશા સન્મુખ વાંકે વાળી પૂર્વહિવત ક્ષેત્રના બે વિભાગ કરતી તથા કુંડથી વૃત્તવેતાર્ચ સુધીમાં ૧૪૦૦૦ અને વૈતાઢ્યથી સમુદ્ર સુધીમાં બીજી ચાદહજાર નદીઓને માર્ગમાં પિતાની અંદર મેળવતી જગતી નીચે થઈને પૂર્વસમુદ્રમાં પ્રવેશ કરે છે. એ રીતે એને પરિવાર પણ ૨૮૦૦૦ નદીઓને હિતાંશાવતુ જાણે. | મુરા ની–સર્વસ્વરૂપ હિતાંશાનદી સરખું જાણવું, પરંતુ વિશેષ એ કે મધ્યવતી વૈતાઢ્યનું નામ વિકટાપાતી વૃત્તવૈતાઢ્ય કહેવું, સુવર્ણકૂલાને પ્રવાહ શિખર પર્વત ઉપર પુંડરીકદ્રહમાંથી દક્ષિણ તોરણે નિકળી સુવર્ણ કલાપ્રપાત કુંડમાં પડી કુંડના દક્ષિણ તેણે નિકળી હિરણ્યવંતક્ષેત્રમાં થઈને પૂર્વ સમુદ્રમાં મળે છે.
ત્ન નહી–સર્વસ્વરૂપ રહિતાનદી સરખું કહેવું, પરંતુ વિશેષ એ કે-આ નદી રૂકમી પર્વતઉપરના મહાપુંડરીકદ્રમાંથી ઉત્તર તરણે નિકળી, રૂયલાપ્રપાત કુંડમાં પડી કુંડના ઉત્તર તોરણે થઈ બહાર નિકળી વિટાપાતી આગળ થઈને પશ્ચિમસમુદ્રમાં પ્રવેશ કરે છે.
૧ નદીને એ પર્વતથી દૂર રહેવાનું કારણ પર્વત પાસેની ભૂમિ કંઈક ઉંચી હોય એમ સંભવે.
૨ ટુંકી ક્ષેત્રગતિમાં અને દીર્ઘ ક્ષેત્રગતિમાં પણ પરિવાર નદીઓ સરખી સંખ્યામાં મળી એમ કહ્યું તે શાસ્ત્રકારની વિવક્ષાના અનુરોધથીજ.