________________
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. પ્રવાહની ઉપર પહાડ અથવા જગતી જેવીને તેવી જ હોય છે, અને નીચેથી સુરંગ અને ગરનાલાની માફક તેવી પ્રવાહની જગ્યા વ્યવસ્થિત બની રહેલી છે . પપ છે ૫૬ છે
અવતર–આ ગાથામાં ચાર બાહ્યનદીને પ્રારંભથી પર્યત સુધી વિસ્તાર તથા પ્રારંભથી પર્યન્ત સુધીની ઉંડાઈ કહે છે – धुरि कुंडदुवारसमा, पज्जते दसगुणा य पिहुलत्ते । सव्वत्थ महणईओ, वित्थरपन्नासभागुंडा ॥ ५७ ॥
શબ્દાર્થ – પ્રારંભમાં
સવથ–સર્વત્ર, સર્વ સ્થાને Tળંતે-પર્યન્ત, અને
સંસ્કૃત અનુવાદ. धुरि कुंडद्वारसमाः, पर्यन्ते दशगुणाश्च पृथुलत्वे । सर्वत्र महानद्यो, विस्तरपंचाशत्तमभागोंडाः ॥ ५७ ।।
થાર્થ –વિસ્તારમાં સર્વ મહાનદીઓ પ્રારંભમાં કુંડના દ્વાર સરખા વિસ્તારવાળી, અને પર્ય-તે દશગુણા વિસ્તારવાળી છે, અને સર્વ સ્થાને વિસ્તારના પચાસમા ભાગે ઉંડી છે ૫ ૫૭ છે
વિસ્તરાર્થ:– સર્વ મહાનદીઓ પ્રારંભમાં કુંડના જે કારમાંથી નિકળે છે તે દ્વાર જેટલી પહોળી છે, અને ત્યારબાદ વધતી વધતી સમુદ્રમાં મળે છે ત્યાં દશગુણ પહોળા પટવાળી હોય છે. અને નદીની લંબાઈમાં જ્યાં જેટલો વિસ્તાર તેના પચાસમા ભાગે તે સ્થાને ઉંડાઈ જાણવી. તે આ પ્રમાણે–
૪ પાની–પ્રારંભમાં ૬ જન, અને પર્યન્ત દરા જન વિસ્તારવાળી છે, જેથી તેના પચાસમા ભાગે ગણતાં પ્રારંભમાં બા ગાઉ ઉંડી છે, અને પર્યતે ૫ ગાઉ ઉંડી છે.
૬૪ વિનય નવો– બાહ્ય નદીઓ સરખી જાણવી.
૨૬ અન્તર્નલ ૨૨, હિમ-૨, હિ૦૨–એ ૧૬ નદીઓ પ્રારંભમાં ૧૨ એજન અને પર્યન્ત ૧૨૫ પેજન પટવાળી, તથા પ્રારંભે ૧ ગાઉ અને પર્યન્ત ૧૦ ગાઉ ઉંડી,