________________
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાષ્ટ્ર સહિત
અવતરણ:---પૂર્વ ગાથામાં સાત મહાક્ષેત્રાના વિસ્તાર જાણવા માટે જે કરણ કહ્યું તે કરણથી જે ક્ષેત્રને જે વિસ્તાર પ્રાપ્ત થાય છે તે આ બે ગાથામાં સ્પષ્ટ કહે છે— पंचसया छब्बीसा, छच्च कला खित्तपढमजुअलंमि । बीए इगवीससया, पणुत्तरा पंच य कला य ॥ ३० ॥ चुलसीसय इगवीसा, इक्क कला तइयगे विदेहि पुणो । तित्तीस सहस छसय चुलसीआ तह कला चउरो ॥ ३१ ॥ શબ્દાઃ--
પ
ગાથાને અનુસારે સુગમ છે.
સંસ્કૃત અનુવાદ
पंचशतानि षड्विंशतिः षट् च कलाः क्षेत्रप्रथमयुगले । द्वितीये एकविंशति शतानि पंचोत्तराणि पंच च कलाश्च ॥ ३० ॥ चतुरशीति शतानि एकविंशतिः एका कला तृतीयके विदेहे पुनः ।
त्रिंशत्सहस्राणि षट्शतानि चतुरशीतिस्तथा कलाश्चतस्रः || ३१ ॥ ગાથાર્થ:——ક્ષેત્રના પહેલા યુગલમાં [ ભરત અને ઐરાવત એ પહેલા ક્ષેત્રયુગલના ] વિસ્તાર પાંચસેા છવીસ યેાજન અને છ કળા છે. બીજા યુગલના વિસ્તાર [ હિમવત અને હિરણ્યવત ક્ષેત્રના વિસ્તાર ] એકવીસસે પાંચ અધિક ચેાજન અને પાંચ કળા છે ॥ ૩૦ રા
ત્રીજા ક્ષેત્રયુગલને [ હરિષ અને રમ્યક ક્ષેત્રના ] વિસ્તાર ચારાશીસા એકવીસ ચેાજન અને એક કળા છે, તથા વિદેહના [ મહાવિદેહ ક્ષેત્રના ] વિસ્તાર તે ત્રીસ હજાર છસેા ચેારાસી યેાજન અને ચાર કળા છે. ।। ૩૧ ॥
વિસ્તરાર્ય:-પૂર્વગાથામાં ગણિત પૂર્વક દર્શાવેલ હેાવાથી અહિં પણ સમજવા સુગમ છે. વિશેષ એજ કે-વિસ્તાર એટલે પહેાળાઇ, અને તે ભરત એરાવતનુ માપ પાતપાતાની દક્ષિણ દિશાએ ઉત્તર દિશાએ રહેલા સમુદ્રના કિનારાના મધ્યભાગથી વચ્ચે અયેાધ્યા નગરી અને વૈતાઢ્યની લખાઈને પણ મધ્યભાગ ભેદીને ચાવત [ મર્યાદા કરીને રહેલા જે] હિમવત અને શિખરી પર્વ તાના પ્રારંભ ભાગ સુધીનુ ક્ષેત્ર જાણવું, અને હિમવતાદિ ક્ષેત્રની પહેાળાઇ તે એ માજુએ આવેલા એ એ વર્ષધર પર્વતાની વચ્ચેના ક્ષેત્રભાગ જાણવા. એ પ્રમાણે ક્ષેત્રની અથવા પર્વતની પહેાળા સમુદ્ર તરફથી મેરૂ તરફ્ ઉત્તર દક્ષિણુ જાણવી,