SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ વર્ષધરપર્વતનું પ્રમાણ. ' શબ્દાર્થ સાવજ આવન ત્રિો-અધિક સો-હજાર નિમાબ-મધ્યના બે પર્વતને રસ ઉત્તરદશ અધિક વાવ બેંતાલીસસે. રસથા–આઠ સવયાત્રા બેંતાલીસ સહિત ૨૩૨-ચાર ચાલીસ-ચુમ્માલીસ, સંસ્કૃત અનુવાદ द्विपंचाशदधिकं सहस्रं, द्वादश कला बाह्ययोर्विस्तारः। मध्ययोदशोत्तर द्विचत्वारिंशच्छतानि दश कलाश्च ॥ २७ ॥ अब्भ्यन्तरयो द्वै कले, षोडशसहस्राष्टशतानि सद्विचत्वारिंशत् । चतुश्चत्वारिंशच्छहस्राणि द्वे शते दशोत्तरे दशकलाः सर्वे ॥ २८ ॥ થાઈ–બહારના બે પર્વતને (દરેકનો) વિસ્તાર બાવન અધિક હજાર જન બારકળા [ ૧૦૫૨ ૦ ૧૨ ક0 ] છે. બે મધ્ય પર્વતનો વિસ્તાર દશ અધિક બેંતાલીસસો યેજન દશ કળા [ ૨૧૦૦ ૧૦ કo ] છે. . ૨૭ બે અભ્યાર પર્વતનો વિસ્તાર સોળહજાર આઠસો બેંતાલીસ એજન બે કળા (૧૬૮૪૨ ૦ ૨ ક.) છે. એ પ્રમાણે સર્વે પર્વતને વિસ્તાર ભેગો કરતાં ચુમ્માલીસ હજાર બસો દસ જન અધિક દશકળા [૪૪ર૧૦ યે. ૧૦ ક] છે. વિસ્તરાર્થ:પૂર્વ ગાથાના ભાવાર્થ માં દર્શાવ્યા પ્રમાણે સુગમ છે. . ૨૮ નવતર પૂર્વ ગાથાઓમાં ૬ વર્ષધર પર્વતનો વિસ્તાર કહીને હવે આ ગાથામાં સાત મહાક્ષેત્રનો વિસ્તાર કહેવાને પ્રસંગ છે, તે વિસ્તાર કાઢવાની પદ્ધતિ પર્વતોની પદ્ધતિ પ્રમાણે છે તે આ ગાળામાં દર્શાવાય છે इग चउ सोलस अंका, पुवुत्तविहीइ खित्तजुयलतिगे। वित्थारं बिंति तहा, चउसाट्टको विदेहस्स ॥ २९ ॥
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy