SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તા સહિત, भरहेरवय त्ति दुगं, दुगं च हेमवयरण्णवयरूवं । हरिवासरम्मय दुगं, मज्झि विदेहुत्ति सगवासा ॥ २३॥ શબ્દાઃ મર્દ્-ભરતક્ષેત્ર વય-એરાવત ક્ષેત્ર ત્તિ દુઃ–એ એ ક્ષેત્ર ફ્રેમવય-હૈમવત ક્ષેત્ર રન્નવય-ન -હિરણ્યવત ક્ષેત્ર વ-રૂપ, એ. - વિાસ-હરિવષ ક્ષેત્ર રમ્ભય-રમ્યક્ ક્ષેત્ર માિ-મધ્યભાગમાં વિરેન્દ-મહાવિદેહ ક્ષેત્ર સર્વો ચામા—એ સાત વર્ષ, સાત ક્ષેત્ર, સંસ્કૃત અનુવાદ भरतैरावताविति द्विकं द्विकं च हैमवद्धिरण्यवद्रूपम् । हरिवर्षरम्यद्विकं, मध्ये विदेह इति सप्तवर्षाणि ॥ २३ ॥ ગાથાર્થ:—ભરતક્ષેત્ર અને અરાવતક્ષેત્ર એ એ ક્ષેત્ર ( પરસ્પર તુલ્ય, ) હૈમવત અને હિરણ્યવત એ એ ક્ષેત્ર ( પરસ્પર તુલ્ય, ) તથા હરિવર્ષ અને રમ્યક ક્ષેત્ર એ એ ક્ષેત્ર (પરસ્પર તુલ્ય ) અને મહાવિદેહ, એ સાત ક્ષેત્રા છે ॥ ૨૩ ૫ વિસ્તરાયઃ———પૂર્વ ગાથામાં કહેલુ હિરો એ પદ આ ગાથામાં અધ્યાહાર રૂપે અનુસરે છે, માટે બહારના ભાગથી ગણતાં દક્ષિણસમુદ્રપાસે પહેલુ ભરતક્ષેત્ર, અને ઉત્તરસમુદ્રપાસે પહેલ ઐરાવત ક્ષેત્ર, એ બે ક્ષેત્રા પ્રમાણાદિવડે પરસ્પર તુલ્ય છે, ત્યારબાદ દક્ષિણસમુદ્રતરફ બીજું હિમવત ક્ષેત્ર અને ઉત્તરસમુદ્રતરફ બીજી હિરણ્યવત ક્ષેત્ર, એ એ ક્ષેત્ર પણ પ્રમાણાદિવડે પરસ્પર તુલ્ય છે, તથા દક્ષિણતરફ ત્રીજી હરિવર્ષ ક્ષેત્ર અને ઉત્તરતરફ ત્રીજી રમ્યક્ ક્ષેત્ર, એ બે પણ પરસ્પર તુલ્ય છે, અને એ સર્વ ક્ષેત્રોની વચ્ચે અથવા જદ્દીપના અતિ મધ્યભાગે મહાવિંદેહ નામનું ક્ષેત્ર છે, એ પ્રમાણે સાત ક્ષેત્ર અહારથી એટલે સમુદ્રતરફથી જ બૂઢીપની અંદર પ્રવેશ કરતાં કરતાં ગણવાં. જેથી દક્ષિણુસમુદ્રપાસેના ભરતક્ષેત્રથી ઉત્તરસમુદ્રપાસેના ઐરાવત ક્ષેત્ર સુધી ૧ ગાથામાં દુ માંને ૩ અક્ષર ત્તિ શબ્દના સંબંધથી પ્રાકૃતના નિયમથી આવ્યો છે, "6 માટે વિવેદ કૃતિ ” એ શબ્દને અનુસારે અથ છે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy