SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ મી લધું ક્ષેત્ર સમાસ વિસ્તરા સહિત, પ ઉપર એવા સુંદર સપાટ પ્રદેશમાં અનેક વ્યન્તર દેવદેવીઓ હરેક છે, બેસે છે, સૂવે છે, અને અનેક રીતે આનંદ કરે છે, એ વૈશ્વિકાના મધ્યપરિધિ જ ખૂદ્દીપના કહેલા પરિધિથી ૩૮ યોજન ન્યૂન છે, કારણ કે વેદિકાના પૂર્વ મધ્યથી પશ્ચિમમધ્ય સુધીને વ્યાસ ૧ લાખયેાજનમાં ૧૨ યાજન ન્યૂન છે માટે. વૈશ્વિકા તથા જગતીનું વિશેષ વર્ણન તેા જીવાભિગમજીથીજ જાણવા યોગ્ય છે. છમું વિશેષણ. વેદિકા સમાન મોટા ગવાક્ષકટવર્ક સર્વ આજીથી વીટાયલી એવી સર્વ જગતીએ છે.” અહિં તાત્પર્ય એ છે કે—દરેક જગતીના મધ્યભાગે ( એટલે મૂળભાગથી ૪ ચેાજન ઉંચા ચઢીએ ત્યાં એક મેાટુ જાલકટક છે, એટલે ઘરની ભિત્તિને જેમ લેાખંડના ઉભા સળીયાવાળા લાંએ કઠેરા –ઝરૂખા હાય છે તેવા ઝરૂખે ચારે બાજુ વલયાકારે ક્રતા છે, કેટલાક આચાર્યા આ ગવાક્ષકટકને જગતીના સર્વોપરિતન ભાગે રહેàા કહે છે. આ ઝરૂખાની ઉંચાઈ અને પહેાળાઇ વેદિકા સરખી છે એટલે બે ગાઉ ઉંચા અને પાંચસે ધનુષુ પહેાળા છે, એવા આ ઝરૂખામાં અનેક વ્યન્તર દેવદેવીઓ ક્રીડા કરતા હરેક છે, બેસે છે, સૂએ છે અને ઝરૂખામાં ઉભા રહીને લવણુસમુદ્રની લીલા દેખતા આનંદ પામે છે. ચિત્રમાં ગવાક્ષકટક બેંકે વનના છેડે દેખાય છે, પરન્તુ જગતીના મધ્ય ભાગે છે એમ જાણવું. અથવા અન્ય આચાર્યોના મત પ્રમાણે એ પણ વાસ્તવિક છે. "" ૮ મું વિશેષણ-—પરિધિમાંથી ૧૮ બાદ કરી ચારે ભાગે તેટલા દ્વારાન્તરવાળી એવી જગતીએ વડે. અર્થાત્ દરેક જગતીને પૂર્વાદિ ચારિદેશામાં દ્વાર ( મેટા દરવાજા ) છે, તે ચાર દ્વારા પરસ્પર કેટલે અન્તરે દૂર આવેલાં છે તે જાણુવાની અહિં રીતિ દર્શાવી કે- બદ્રીપને અનુસારે જગતીના પિધિ ત્રણુલાખ સાળહજાર ખસેા સત્તાવીસ યેાજ ૩ ગાઉ એકસો અઠ્ઠાવીસ ધનુષ અને ચા. ગા. . અે. સાડાતેર અંશુલ [ ૩૧૬૨૨૭-૩-૧૨૮—૧૩ા ] છે તેમાંથી ૧૮ ચેાજન [દરેક દ્વાર જા ચેાજન વિસ્તારવાળું હાવાથી ચાર દ્વારના સર્વે મળીને ૧૮ યેાજન થયા તે ] ખાદ કરતાં ૩૧૬૨૦૯-૩-૧ર૮-૧૩ા રહે તેને ૪ વડે ભાગતાં ભાગાકારની રીતિ પ્રમાણે ૯૦પર ચેાજન ૧ ગાઉ ૧૫૩ર ધનુષુ અને ૩૫ અંશુલ, એટલું એક દ્વારથી ખીજું દ્વાર જ દ્બીપની જગતીનું દૂર છે. તથા લવણુસમુદ્રની જગતીના પિરિધ પદરલાખ એકાશી હાર એક સેા એગણચાલીસ ( ૧૫૮૧૧૩૯ ચેાજન ) છે તેમાંથી ૧૮ ખાદ કરી ચારે ભાગતાં
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy