SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ શ્રી જૈન જ્ઞાન સાગર અસહિયા મણ એ એ મરણ છે. ચવાણુ તે અવીને સંમર્ણિમ જાય તે બાવીસ દંડકમાં, તિષી ને વૈમાનિકમાં જાય નહિ અને ગર્ભ જ વીશે દંડકમાં જાય. ગઈ તે સંમ છમ મરીને ચાર ગતિમાં જાય. અને ગર્ભ જ ચાર ગતિમાં જાય આગાઈ તે સંમમિ બે ગતિને આવે, મનુષ્ય ને તિર્યંચને અને ગર્ભમાં ચાર ગતિને આવે. સંમછિમને નવ પ્રાણુ, એક મન નહિ અને ગર્ભાજને દશ પ્રાણ લાભ સંમØિમને જેગે , કાયજોગ ને વચનગ અને ગર્ભજને ત્રણ જેગ મન, વચન ને કાયોગ. ઇતિ વિશમ તિર્યંચ પદ્રિયને દંડક એકવીસમો મનુષ્યને દંડક સંમૂરિષ્ઠમ મનુષ્યમાં ત્રણ શરીર, ઉદારિક રજસ ને કામણ. જુગલિયામાં પણ તે જ ત્રણ શરીર, પંદર કર્મભૂમિના ગર્ભ જ મનુષ્યમાં પાંચ શરીર લાલે. સંમર્ણિમની અવઘણ જ ને ઉ. અંગુલને અસંખ્યાત ભાગ અને ગર્ભજ મનુષ્યની ભરત, અિવત, એ બેમાં આશને મેળે જાવી. પહેલે આરે બેસતાં ત્રણ ગાઉની અને ઉતરતાં આરે બે ગાઉની અને બીજે આરે બેસતા બે ગાઉની ઉતરતાં એક ગાઉની. ત્રીજે આરે બેસતાં એક ગાઉની અને ઉતરતાં પાંચસે ધનુષની, ચેાથે આરે બેસતાં પાંચસે ધનુષની અને ઉતરતે આરે સાત હાથની, પાંચમે આરે બેસતાં સાત હાથની અને ઉતરતાં એક હાથની છ આરે બેસતાં એક હાથની અને ઉતરતાં મઢા હાથની, પછી ચડતાં અવળા સવળી જાણવી. પાંચ મહાવિદેહમાં પાંચસે ધનુષની, ઉત્તર ક્રિય કરે તે જ અંગુરુ સંખ્યા૦ લાખ જોજનની ઝાઝેરી, હેમવય, હિરણવયમાં જ અગુરુ અસં. ઉ૦ એક ગાઉની, હરિવાસ, રમકવાસમાં જ અંગુઅસંઉ૦ બે ગાઉની, દેવકુરૂ, ઉત્તરકુરૂમાં જ અંગુર અસં૦ ઉ૦ ગણુ ગાઉની છપ્પન અંતરદ્વીપની જ અંગુઅસં. ઉ૦ આઇસેં ધનુષની સંમછિમને એક છેવટું સંઘયણું, જુગલિયાને એક વાષભનારા સંઘયણ. પંદર કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને છ સંઘષણ, સંમછિમને એક હુડ સંસ્થાન. જુગલિયાને એક સમયઉસ સંસ્થાન. કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને છ સંસ્થાન. કષાય ચારે પણ મનુષ્યને માન ઘણું, સંજ્ઞા ચારે પણ મનુષ્યને મૈથુન સંશા ઘણી, સંમમિને પહેલી ગણુ વેશ્યા. જૂગલિયાને પહેલી ચાર વેશ્યા અને ગર્ભજને છે વેશ્યા. ઈ દ્રિયપાંચે સંમચ્છિ અને સમુદ્દઘાત ગણું તે વેદની, કષાય ને મણતિક, જુગલિયાને પણ તે જ ત્રણ સમુદ્યાત. કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને સાત સમુદ્દઘાત, સંજ્ઞી અસંજ્ઞી બે સંમછિમને એક નપુંસક વે, જુગલિયામાં બે વેત સ્ત્રી ને પુરુષ, કર્મભૂમિના ગર્ભજ મનુષ્યમાં સ્ત્રી, પુરુષ ને નપુસંક એ રાણ વેદ, સંમ8િમને પર્યાય ચાર ભાષાને મન નહિ. ગર્ભજને છ પયય, સંમ૭િમને એક મિથ્યાત્વ દષ્ટિ, દશ અકર્મભૂમિમાં બે દષ્ટિ, સમતિ અને મિથ્યાત્વ. વીશ અકર્મભૂમિને છપ્પન અંતર દ્વીપમાં એક મિથ્યાત્વ દષ્ટિ અને કર્મભૂમિના મનુષ્યમાં ગણુ દષ્ટિ સમત મિથ્યાત્વ અને સમામિથ્યાત્વ. સંમમિ અને જુગલિયાને બે દર્શન-ચક્ષુદર્શન ને અચક્ષદર્શન. ગર્ભજને ચારે દર્શન લાભેજ્ઞાન, દશ અકર્મભૂમિમાં બે અને વશ અકર્મભૂમિ, છપન અંતરદ્વીપ, અને સંમ૭િમને નથી અને ગર્ભજને પાંચ જ્ઞાન. સંછિમ તથા જુગલિયાને અજ્ઞાન બે મતિ અજ્ઞાન તે મૃત અજ્ઞાન, ગર્ભજને ગણ, સંમરિ મને
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy