________________
શ્રી જન જ્ઞાન સાગર
૮૬ ૩ કામ કાય છે. અને વાયરાને વેગ પાંચ તે વૈક્રિય અને વક્રિયને મિશ્ર એ બે વધ્યા ઉપગ ત્રણ, પાંચ ને બે અજ્ઞાન ને એક અચક્ષુદર્શન, (તતા કે.) તેમજ આહાર લે જઘન્ય ત્રણ દિંશને ઉત્કૃત છ દિશિને, કવળ વજીને બે પ્રકારને આહાર કરે ઉવવાય તે આવીને ઊપજે, પૃથ્વી, પાણી ને વનસ્પતિમાં વેવીશ દંડકના એક નારકી વજીને અને તેલ, વાયુમાં દંશ દંડકના આવીને ઊપજે, પાંચ સ્થાવર ત્રણ વિકત્રિય, મનુષ્ય ને તિર્યંચ ૧ પૃથ્વીની સ્થિતિ જઅંતમુહૂર્તની ઉ૦ બાવીશ હજાર વર્ષની. ૨ પાણીની સ્થિતિ જ અં૦ ઉn સાત હજાર વર્ષની તેલની સ્થિતિ જ અંતર્મુહૂર્તની ઉ૦ ત્રણ અહેરાત્રિની. ૪ વાયશની સ્થિતિ જય અંતર્મુહૂર્તની, ઉ૦ ત્રણ હજાર વર્ષની, ૫ વનસ્પતિની સ્થિતિ જ અંતર્મુહૂર્તની ઉ૦ દશ હજાર વર્ષની. સહિયા મરણ અને અસહિયા એ બે મરણ છે, ચવણ તે આવીને પૃથ્વી, પાણી ને વનસ્પતિ એ દશ દંડકમાં જાય, પાંચ સ્થાવર, ત્રણ વિકપ્રિય મનુષ્ય ને તિય"ચમાં, વાપરે નવ દંડકમાં જાય, મનુષ્ય વજી પાંચ સ્થાવર, ત્રણ વિકદ્રિયને તિર્યંચ (ગઈ કે.) ગતિ તે મરીને પૃથ્વી, પાણી ને વનસ્પતિ, બે ગતિમાં જાય. મનુષ્ય ને તિર્યંચમાં અને તેઉ, વાયુ એક, તિર્યંચગતિમાં જાય. આગઈ તે પૃથ્વી પાણી, વનસ્પતિમાં ત્રણ ગતિ આવે તે દેવતા, મનુષ્ય ને તિર્યંચને. પ્રાણુ પાંચેયને ચાર ૧ એકેદ્રિયપણું ૨ કાયદળ, ૩ શ્વાસોચ્છવાસ, ૪ આઉખું. જોગ એક કાય જેગ.
ઈતિ પાંચ સ્થાવરના પાંચ દંડક
ત્રણ વિકકિયના ત્રણ દંડક. બે ઈદ્રિય, તેઈદ્રિય, અને ચૌરંદ્રિયમાં શરીર ત્રણ ઔદાયિક તૈજસ ને કામ બે ઈદ્રિયની અવધેશા જ અંગુર અસં. ઉબાર એજનની. તેઈદ્રિય જ. અંગુળ અસં. ઉ૦ ત્રણ ગાઉની. ચૌરંદ્રિયની જ અંગુઅસં૦ ઉ૦ ચાર ગાઉની સંઘયણું એક છેવટ, સંસ્થાન એક ફંડ, કષાય, ચારે, સંજ્ઞા ચારે વેશ્યા ત્રણ પહેલી, બેઈદ્રિયને ઈદ્રિય બે ૧ કાયા અને ૨ જીભ. તે ઈદ્રિયને ઈદ્રિય ત્રણે, તે નાસિકા વધી. ચૌરંદ્રિયને ઈદ્રિય ચાર, તે આંખે વધી. સમુદુઘાત ત્રણ, વેદની કપાવ ને મરણાંતિક, સંજ્ઞી તે અસંજ્ઞી. તે ૧ નપુંસક, પર્યાય પાંચ મન નહિ, દષ્ટિ બે, સમક્તિ દષ્ટિ (અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન સમકતને મિથ્યાત્વષ્ટિ બેઈદ્રિય તેઈદ્રિય ને એક અચક્ષુદર્શન ચૌદ્રિયને બે દર્શન ચક્ષુદર્શન ને અચક્ષુદર્શન, જ્ઞાન બે મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન. (અપર્યાપ્ત અવસ્થામાં) અજ્ઞાન બે, મતિ અજ્ઞાન શ્રતઅજ્ઞાન જેગ ચાર ૧ ઔદ્યારિક દારિકને મિશ્ર ૩ કાર્મસુકાય જેગ ૪ વ્યવહાર વચન, બેઈદ્રિય તેઈદ્રિયને ઉપગ પાંચ બે જ્ઞાન, બે અજ્ઞાન એક અચક્ષુદર્શન ચેદ્રિયને ઉગ છ, બે જ્ઞાન બે અજ્ઞાન ને બે દર્શન તહ કે.) તેમજ આહાર લે, જઘન્ય અને ઉત્કૃષ્ટો છે iદશિને આહાર લે તથા ત્રણ પ્રકારને આહાર લે ૧ એજ, ૨ રામ અને ૩ કવલ. ઉવવાય તે આવીને ઊપજે, દશ દંડકના પાંચ સ્થાવર, ત્રણ વિકવેદ્રિય મનુષ્ય અને તિર્થચ, બે ઈદ્રિયની સ્થિતિ જ અંતમુહૂર્તની ઉ. બાર વર્ષની તેઈદ્રિયની જ. અંતમૂહર્તની ઉ૦ ઓગણપચાસ દિવસની ચરંદ્રિયની જ. અંતમુહૂર્તની ઉ૦ છ મહિનાની સહિયા મરણ ને અસમેતિયા મરણ બે છે. ચવણું તે ઔવીને દશ દંડકમાં જાય, પાંચ સ્થાવર, ત્રણ વિકેન્દ્રિય, મનુષ્ય ને તિર્યંચમાં આગઈ તે આવે પણ બે ગતિના તે મનુષ્ય ને