SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુદંડક તે કયે કયે ઠેકાણે છે ? તે કહે છે. એક લાખ જેજનને જબૂદ્વીપ છે. તેમાં એક ભત, એક રવત, અને એક મહાવિદેહ, એ ત્રણ કર્મભૂમિના ક્ષેત્ર, જંબુદ્વીપ મળે છે. તે જંબદ્વીપને ફરતે બે લાખ જેજનને લવણુ સમુદ્ર છે તેને ફરતે ચાર લાખ જોજનને ધાતકીખંડ દ્વીપ છે, તેમાં બે ભરત, બે એરવત અને બે મહાવિદેહ, એ છ ક્ષેત્ર ધાતકીખંડ મળે છે, તેને ફરતે આઠ લાખ જજનને કાળદધિ સમુદ્ર છે, તેને ફતે આઠ લાખ જનને પુષ્કરાઈ દ્વીપ છે તેમાં બે ભરત, બે એરવત અને બે મહાવિદેહ, એ છ પુકરાઈ દ્વીપ મળે છે. એ પંદર કર્મભૂમિ કહાં. ત્રીશ અકર્મભૂમિ, અકર્મભૂમિનાં મનુષ્ય તે કેને કહીએ ?જ્યાં અસિ, મસિ અને કૃષિ એ ત્રણ વ્યાપાર નથી અને દશ પ્રકારનાં કલ્પવૃક્ષે કરીને જીવે, તે અકર્મભૂમિનાં મનુષ્ય કહીએ. તે કયા કયા ? પાંચ હેમવય, પાંચ હિરણાવ, પાંચ હરિવાર પાંચ રમ્પકવાસ, પાંચ દેવકર અને પાંચ ઉતરકુરૂ એ ત્રીશ તે કયે કયે ઠેકાણે છે? એક હેમવય, એક હિરણય, એક હરિવાસ, એક મ્યુકવાસ, એક દેવકુરૂ એક ઉત્તરકુરૂ એ છ જુગલિયાનાં સેવ જંબુદ્વીપ મળે છે. એથી બમણ એટલે બાર ક્ષેત્ર ધાતખિંડમાં છે. તેમજ બાર ક્ષેત્ર પુષ્કરદ્ધ દ્વીપમાં છે. એ ત્રીશ અકર્મભૂમિ કહ્યાં. છપ્પન અંતરદ્વીપ તે કોને કહીએ ? લવણું સમુદ્રના પાણી ઉપર, અંતર સહિત ડઢામાં દ્વીપ ઉપર રહેનાર, માટે અંતરદ્વીપના મનુષ્ય કહીએ. તે કયાં છે? ભરત ક્ષેત્રની મર્યાદાને કરનાર પીળા સુવર્ણ યુવહિંમવંત નામે પર્વત છે, તે એક જનને ઊંચે છે, એક ગાઉને ઊંડે છે તથા એક હજાર બાવન જન અને બાર કળાને પહેળે છે, જેવીશ હજાર નવસે બત્રીશ જે જનને લાગે છે, તેને પૂર્વ પશ્ચિમને છેડે ડાઢા નીકળી છે, તે એકેકી ડાઢા રાશીસે ચેશીસે ૪ જોજનથી ઝઝેરી લાંબી છે. તે એકેકી ડાઢા ઉ૫૨ સાત સાત અંતરદ્વીપ છે. જમતી થી ડાઢા ઉપર ત્રસેં જે જન જઈએ ત્યારે ત્રણસેં જાજનને લાંબે પહેળે પહેલે દ્વીપ આવે છે ૧ છે ત્યાંથી ચારસેં જે જન જઈએ, ત્યારે ચારસે જજનને લાબે પળે બીજે દ્વીપ આવે છે ૨ કે ત્યાંથી પાંચસેં જે જન જઈએ ત્યારે પાંચસે લેજનને લાંબે પહેળે દ્વીપ આવે છે ૩ છે ત્યાંથી છ જે જન જઈએ, ત્યારે મેં જે જનને લાંબે પળે એ દ્વીપ આવે છે ૪ કે ત્યાંથી સાતમેં જે જન જઈએ, ત્યારે સાતમેં જે જનને લાંબે પળે પાંચમો દ્વીપ આવે છે ૫ છે ત્યાંથી આકર્સે જે જન જઈએ, ત્યારે આઇસેં જે જનને લાબે પડેળે છ દ્રોપ આવે છે ૬ છે ત્યાંથી નવસે જન જઈએ, ત્યારે નવસે જોજનને લાંબે પહેળે સાત દ્વીપ આવે છે ૭ છે એમ ચારે ડાઢા ઉપર થઈને સાત ચેકું અઠ્ઠાવીશ થાય. એ જ અરવત ક્ષેત્રની મર્યાદાને કરનાર શિખરીનામા પર્વત છે. તે પણ પીળા સુવણને છે તે યુવહિંમત પર્વતની પેઠે જાણવે તેને પણ પૂર્વ પશ્ચિમને છેડે બબે ટાઢા નીકળી છે, તે એકેકી ડાઢા ઉપર સાત સાત અંતરીપ છે એમ અાપીશ ૬ છપન અતરદ્વીપ છે. તેનું સુખ આકર્મભૂમિની પેઠે જાણવું. + શશીને બદલે કોઈ ૧૮૦૦ જેજન પણ કહે છે. અને દરેક અંતરીપા અનુક્રમે જગતીથી ૩૦૦-૪૦૦-૫૦૦ યાવત્ ૯૦૦ જેજન દૂર હોવાનું કહે છે.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy