________________
શ્રી લઘુ
૭૯ (દિ કેo) દષ્ટિ ત્રણ ૧ સમક્તિદષ્ટિ, ૨ મિથ્યાત્વષ્ટિ, અને ૩ સમામિથાળદષ્ટિ ! ૧૩
(દંસણ કે) દર્શન ચાર. ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન, * કેવળદર્શન ૧૪ i
(નાણ કેસાન પાંચ. ૧ મતિજ્ઞાન, ૨ શ્રતિજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન અને ૫ કેવળજ્ઞાન : ૧૫
(અનાણે) કે.) અજ્ઞાન ત્રણ. ૧ મતિ અજ્ઞાન ૨ શ્રત અજ્ઞાન અને ૩ વિસંગ જ્ઞાન ૧૬
(ગ કેટ) વેગ પંદર. ૪ મનના ૪ વચનના અને ૭ કાયાના તેમાં ૧ સત્ય મનગ, ૨ અસત્ય મe, ૩ મિશ્ર મઅને ૪ વ્યવહા૨ મએ ચાર મનના જાણવા તથા ૧ સત્ય વચનગ, ૨ અસત્ય, વ૦ ૩ મિશ્ર ૧૦, ૪ વ્યવહાર વ. એ ચાર વચનના જાણવા. તથા ૧ દારિક ૨ ઔદારિકને મિષ, ૩ ક્રિય, ૪ વક્રિયને મિશ્ર, ૫ આહારક, ૬ આહારકને મિશ્ર, અને ૭ કામેણુકાય વેગ એ સાત કાયાના જાણવા. સર્વે મળી પંદર વેગ જાણવા / ૧૭ છે.
(ઉવ. કે.) ઉપગ બાર, તે પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શન એ બાર ઉપયોગ જાણવા. / ૧૮
(તડા મિાહાર કે.) તેમ જ અનુક્રમે આહાર લે. જરા ત્રણ દિશિનો અને ઉ૦ છ દિશિને. ત્રણ દિશિ તે ૧ ઊંચી, ૨ નીચી અને ૩ તીરછી, અને છ દિશિ તે ૧ પૂર્વ ૨ પશ્ચિમ, ૩ ઉત્તર ૪ દક્ષિણ, ૫ ઊંચી અને ૬ નીચી. તથા ત્રણ પ્રકારને આહાર લે તે ૧ સચિત ૨ અચિત અને ૩ મિશ્ર. તથા ત્રણ પ્રકારને આહાર લે તે ૧ એજ, ૨ રેમ અને ૩ કવળ એ ત્રણ પ્રકારને આહાર છે. ૧૯ છે
(ઉવવાય કેટ) કેટલા દંડકને આવીને ઉપજે? તે આગળ કહેવાશે | ૨૦ |
(8િઈ કે) સ્થિતિ. તે જ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની. તે સ્થિતિ આગળ કહેવાશે ૨૧ /
| (સમુહાએ કે૦) ૧ સહિયા મરણ, ૨ અસહિયા મ૨ણું, તેમાં સમેહિયા મરણ તે કીડીની લારની પેઠે જીવના પ્રદેશ છૂટા છૂટા નીકળે છે અને અસહિયા મરણ તે બંદુકના ભડાકાની પેઠે જીવના પ્રદેશ સાટ નિકળે છે. આ ર૨ |
(ચવણ કે.) કેટલા દંડકમાં યુવીને જાય તે આગળ કહેવાશે ૨૩ ||
(ગઈ કે.) ગતિ પાંચ, તે ૧ નરકની, ૨ તિર્યંચની. ૩ મનુષ્યની, ૪ દેવતાની અને ૫ સિદ્ધની. તેમાં જે જવું તે ગતિ.
(આગઈ કે.) આવવું તે આગતિ, તે ચાર પ્રકારની. ૧ નરકની ૨ તિર્યંચની ૩ મનુષ્યની અને ૪ દેવતાની (ચેવ કેટ) નિશ્ચ એ બે ગાથાને અર્થ કહ્યો. . ૨૪
પ્રાણ દશ, તેમાં પચંદ્રિના પાંચ પ્રાણ. ૧ શ્રોબેંદ્રિય; ૨ ચક્ષુઈદ્રિય, ૩ ઘણે દ્રિય, ૪ સેંદ્રિય, અને ૫ સ્પશે દ્રિય ૬ મનબળ, છ વચનબળ, ૮ કાયાબળ ૯ શ્વાસોચ્છવાસ અને ૧૦ આઉખું એ દશ. એ પચીસ દ્વાર કહ્યા. ૨૫