________________
19 -
મી જન જ્ઞાન સાગર બંધતત્વ, આત્માના પ્રદેશોને કર્મ પુદગળનાં દળ, ખીર નીરની પેઠે લેપિંડ અનિની પેઠે લેલીભૂત થઈ બંધાય તેને બંધતત્વ કહીએ.
બંધતત્વના ચાર ભેદ કહે છે. પ્રકૃતિબંધ-કમને સ્વભાવ તથા પરિણામ. ૨ સ્થિતિ બંધ-જે કર્મની જેટલી સ્થિતિ છે. તે અનુભાગબંધ-કર્મને તીવ્ર, મંદાદિ રસ પરિણામરૂપ. ૪ પ્રદેશબંધ-કમ પુદ્ગળના પ્રદેશ.
ચાર પ્રકારને બંધ મોદકને દ્રષ્ટાંત છે.
૧. પ્રકૃતિબંધ સુંઠ પ્રમુખ પદાર્થ નાખી મેદક કર્યો હોય તે વાયુ વેગનું હરણ કરે છે. જીરું પ્રમુખ ટાઢી વસ્તુ નાખી મેદક કર્યો હોય તે પિત્તરોગનું હરણ કરે છે, ઈત્યાદિક જે દ્રવ્યના સંગે કરી તે મદત નીપજ્ય હેય દ્રવ્યના ગુણાનુસાર તે મોદક વાત, પિત્ત તથા કફાદિ રોગનું હરણ કરે છે તે તેને સ્વભાવ જાણે. તેમ જ્ઞાનવરણીય કર્મને જ્ઞાન અપહારક સ્વભાવ છે. સામાન્ય ઉપગરૂપ જે દર્શન તેને નાશ કરવાને દર્શનાવરણીય કર્મને સ્વભાવ છે, અંનત અવ્યાબાધ સુખને ટાળવાને વેદનીય કર્મને સ્વભાવ છે. સમ્યકાવ તથા ચારિત્રને ટાળવાને મેહનીય કર્મને સ્વભાવ છે અક્ષય સ્થિતિને ટાળવાને આયુ કમને સ્વભાવ છે, શુદ અવગ હનાને ટાળવાને નામ કર્મને સ્વભાવ છે. આત્માના અગુરુલઘુ ગુણને ટાળવાને ગેત્ર કમને સ્વભાવ છે અને અનંત દન. અનંત લાભ, અનંત ભેગ, અનંત ઉપગ તથા અનંત વીર્યને ટાળવાને અતરાય મને સ્વભાવ છે.
૨. સ્થિતિ-બંધ જેમ તે જ મેદકને પક્ષ, માસ, બે માસ, ત્રણ માસ તથા ચાર માસ સુધી રહેવાને કાળનું માન છે, તેમ કેઈક કર્મની જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટી સીતેર ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિ હોય, તે સ્થિતિની વચમાં જે કર્મ જેટલી રહેવાની સ્થિતિએ બધું હોય તે કર્મ એટલે કાળ રહે તેને કાળનું અવધારણ એટલે નિશ્ચય કરવારૂપ સ્થિતિ બંધ કહીયે,
૩. અનુભાગ–બંધ તે જ માદક કે ઈ મીઠો હોય, કડ હેય અને કોઈ તી હોય તેમ જ કઈ મોદકને એકઠાણીએ રસ હય, કેઈને બેઠાણીએ ૨૩ હેય ઇત્યાદિ અનેક પ્રકારે અપવિશેષ હોય છે, તેમ કઈ કર્મને શુભ, તીવ્ર, મંદ વિપાક હેય છે અને કઈ કમને આભ તીવ્ર મંદ વિપાક હોય છે, જેમ સાતા–વેદનીયાદિમાં કેઈકને અશુભ રસ અલ્પ હોય છે અને કઈકને અશુભ રસ ઘણો હોય તેને ત્રીજો અનુભાગ બંધ કહીએ.