________________
અથ શ્રી નવ તત્વ એકને એક ક્ષેત્રનાં સંમૂચ્છિમાં મનુષ્ય ચૌદ સ્થાનકમાં ઊપજે છે તે કહે છે.
૧ ઉચ્ચારેસુ કહેતાં વડીનીતમાં ઉપજે, ૨પાસવણેસુ કહેતાં લઘુનીતમાં ઊપજે, ૩ ખેલેસુ કહેતાં અળખામાં ઊપજે, ૪ સિંઘાણેસ કહેતાં, લીંટમાં ઉપજે ૫ વતેસુ કહેતા વમનમાં ઊપજે ૬ પિત્ત સુ કહેતાં લીલા પીળા પીત્તમાં ઊપજે, ૭ પૂએસ કહેતાં પરૂમાં ઊપજે, ૮ સેણિએસુ કહેતાં રૂધિરમાં ઊપજે, ૯ સુકકે સુ કહેતાં વીર્યમાં ઊપજે; ૧૦ સુક્કપિંગલ પરિસાડિએસુ કહેતાં વીદિનાં પુદગળ સુકાણું તે ફરી ભીનાં થાય તેમાં ઊપજે, ૧૧ વિગય જીવ કવરે સુ કહેતાં મનુષ્યના કવરમાં ઊપજે, ૧૨ ઈથી પુરિસ સંજોગેસુ કહેતાં સ્ત્રી પુરુષના સંગમાં ઊપજે, ૧૩ નગરનિધમસુ કહેતાં નગરની ખાળેમાં ઊપજે, ૧૪ સવેસુ ચેવ અસુઈ કણેસ વા કહેતાં સર્વ મનુષ્ય સંબંધી અશુચિ સ્થાનકોમાં ઊપજે એ ચૌદ સ્થાનકનાં નામ કહ્યા તે ૧૦૧ ક્ષેત્રનાં સંમૂÚિમ મનુષ્યના અપર્યાપ્તા છે એ સર્વે મળી કુલ ૩૦૩ જે મનુષ્યના કહ્યા.
૧૯૮ ભેદ દેવતાના કહે છે. દશ ભવનપતિનાં નામ-૧ અસુરકુમાર, ૨ નાગકુમાર, ૩ સુવર્ણકુમાર, ૪ વિજુકુમાર, ૫ અગ્નિકુમાર, ૬ દ્વિીપકુમાર, ૭ ઉદધિકુમાર, ૮ દિશાકુમાર, ૯ પવનકુમાર, ૧૦ થણીતકુમાર,
પંદર પરમાધામીનાં નામ-૧ અંબ, ૨ અંબરિસ, ૩ સામ, ૪ સબલ, ૫ રૂદ્ર, વેરૂ, ૭ કાળ, ૮ મહાકાળ, ૯- અસિપત્રુ ૧૦ ધનુષ્ય, ૧૧ કુંભ, ૧૨ વાલુ, ૧૩ વેતરણી, ૧૪ ખસ્વર, ૧૫ મહાઘોષ,
સેળ વાણવ્યંતરનાં નામ-૧ પિશાચ, ૨ ભૂત, ૩ જક્ષ, ૪ રાક્ષસ, ૫ કિનાર, ૬ કિ પુરુષ, ૭ મહેગ, ૮ ગંધર્વ, ૯ આણુપત્ની, ૧૦ પાપની, ૧૧ ઈસીવાઈ, ૧૨ ભુઈવાઈ, ૧૩ કદીય, ૧૪ મહામંદીય, ૧૫ કેહંડ, ૧૬ પયંગદેવ.
દશ કાનાં નામ-૧ આણાભકા, ૨ પાણજાલકા, ૩ લયણુભકા ૪ સયાજભકા, ૫ વથાંભકા, ૭ ફળજા ભકા ૮ બીયજુભકા, ૯ વિજજુભકા. ૧૦ અવિયતનાંભકા.
દશ જ્યોતિષીનાં નામ-૧ ચંદ્ર, ૨ સૂર્ય, ૩ ગ્રહ, ૪ નક્ષત્ર ૫ તારા, એ પચ ચળ તે અઢી દ્વીપમાં છે ને એ જ નામના બીજા સ્થિર તે અઢી દ્વીપ બહાર છે એ મળી દશ.
ત્રણ કિલ્વિષીનાં નામ-૧ ત્રણ પલીયા, ૨ ત્રળ સાગરીયા, ૩ તેર સાગરીયા.
નવ લેકાંતિકનાં નામ-૧ સારસ્વત ૨ આદિત્ય, ૩ વિન્ડિ, ૪ વરૂણ, ૫ ગઈતેયા. ૬ તેષિયા, ૭ અવ્યાબાધા, ૮ અગિગ્યા, ૯ રિઠા.
બાર દેવકનાં નામ-૧ સુધમાં, ૨ ઈશાન, ૩ સનતકુમાર, ૪ માહેંદ્ર ૫ બ્રાલેક, ૬ લતક, ૭ મહાશુ, ૮ સહાર, ૯ આણત, ૧૦ પ્રાણત, ૧૧ આરણ, ૧૨ અશ્રુત,
નવ શૈવેયકનાં નામ-૧ ભદૂ૨ ૨ સુભદું, ૩ સુજાએ, ૪ સુમાબુસે, ૫ પ્રિયદંસણે, ૬ સુદંસણે, ૭ આમ, ૮ સુપડિબુધે, ૯ જશેધરે.