________________
શ્રી ખામણા હવે આગામી કાળસંબંધી અનાદિ કાળને આહાર લેવા રૂપ આત્માને પુદગળ મૂછ, સંજ્ઞા, અભિલાષા ઘણી છે, તે મોટું કલંક છે અને અણહારી, નિરાશી, નિરાલંબી, નિકલંકી, નિરાશ્રયી, નિઃસંગી છે નિર્મળ, નિર્વ'છક અકળ, અગમ્ય, અગોચર, અગાધ, સુલક્ષણાપણું, આત્માનું આવરણ, તેને નિવારણ કરવા સાધન કરણરૂપ પચ્ચકખાણ યથાશકિત, ઊંવિધ આહાર ત્યાગરૂપ, પચ્ચકખાણ કરણરૂપ, છઠ્ઠો આવશ્યક કરે.
છઠ્ઠી આવશ્યક. ધારણા પ્રમાણે ચવિહારનાં પચ્ચકખાણ કરવાં, તે નીચે મુજબ ચઉરિવહં પિઆહાર-ચાર પ્રકારના આહાર, અસણું- અન્ન, પાણું-પાણી, ખાઇમં–મેવાદિ સાઈમાંમુખવાસ. અન્નાથાણભેગેણં–અજાણતાં મુખમાં કઈ વસ્તુ ઘલાઈ જાય તેની માફી, સહસાગારેણું–બળાત્કારે મોઢામાં કાંઈ નાખે તેની માફી સિરામિ-તળું છું.
સામયિક ૧, ચકવીસ ૨, વંદના ૩, પડિકકમણું ક, કાઉસ્સગ ૫, ને પચ્ચક્ખાણ ૬, તેને વિષે વીતરાગદેવની આજ્ઞામાં કને, માત્ર, મીંડી, પદ, અક્ષર, ગાથા, સત્ર, ઓછું, અધિક વિપરીત કહેવાણું હેય ને જાણતાં અજાણુતાં કાંઈ દેષ લાગે હેય તે મિચ્છા મિ દુકકડ.
મિથ્યાત્વનું પડિકકમાણે, અવતનું પડિકકમણું, કષાયનું પડિકકમણું, પ્રમાદનું પડિકકમણું, અશુભ ગનું પડિકકમણું, ખ્યાશી બોલનું પડિકકમણું એ પ્રતિક્રમણ વિષે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અણાચાર, જાણતાં અજાણતાં કાંઈ દેષ લા હેય તે મિચ્છા મિ દુકકડ.
ગયા કાળનું પડિકઠમણું, વર્તમાનકાળને સંવર, આવતા કાળનાં પચ્ચક્ખાણ, કમિ મંગલં, મહામંગલ, થયઘૂમંગલં, અહીં ત્રણ નામથુનું કહેવાં.
પ્રતિકમણમાં લાગતા દોષના ૧૨૪ પ્રકાર નવાણું અતિચારમાંથી જ્ઞાનના ૧૪ અતિચાર વજીને બાકીના ૮૫ દેષ રહા તે ટાળવા તથા જ્ઞાનના ૮ આચાર તે-૧ બત્રીશ અયજઝાય ટાળી વખતસર ભણવું, ૨ વિનય સહિત ભણવું, ૩ જ્ઞાનને સત્કાર કરી ભણવું, ૪ ઉપધાન સહિત ભણવું, (સૂત્ર ભણવાને માટે જે જે તપ કરવું કહ્યું છે તે તે કરીને) ૫ ઉપકારીને ગુણ ભૂવવે નહિ, ૬ શુદ્ધ ઉચ્ચાર સહિત ભજ્ઞવું ૭ અર્થ સહિત ભણવું, ૮ પાઠ અર્થ વગેરે શુદ્ધ ભણવું. તથા સમક્તિના ૮ આચાર તે-૧ જનમતને વિષે શંકા ન રાખવી, ૨ અન્યમતની વાંછના ન કરવી ૩ કરણીને ફળને સંદેહ ન રાખવે, ૪ અન્યમતને આડંબર દેખી મુંઝાવું નહિ, ૫ ઉપકારીના ગુણ દીપાવવા, ૬ સમકિતથી પડતા જીવને સ્થિર કરવા, ૭ ચારે તીર્થની વાત્સલ્યતા કરવી, ૮ જૈનમાર્ગને મહિમા નિરવદ્યપણે પ્રકાશ તથા ચારિત્રના ૮ આચાર, તે ૩ ગુપ્તિ અને ૫ સમિતિ એટલે ૧૦૯ તથા બાર વ્રત તે-૫ મહાવ્રત, ૫ ઈદ્રિય, સંવર ૧ રાત્રિભેજન, ત્યાગ ૨ મન, સંવર એ બાર તથા વીર્યના ૩ આચાર તે ૧ ધર્મકાર્યમાં બળ ગવવું