________________
શ્રી જન જ્ઞાન સાગર, અંગીકાર કરું છું, અનાણું-અજ્ઞાન, પરિયાણુમિ-છાંડું છું. નાણું-જ્ઞાન, ઉસંપજામિ અંગીકાર કરું છું. અકિરિયં-અયિ બેટી કરણી) પરિયાણમિ-છાંડું છું. કિરિયં-સુકૃત. ઉવસંપmજામિ-અંગીકાર કરું છું. મિચછત્ત–મિથ્યાવને પરિયાણામિ-છાંડુ છું સમ્મત્તસમક્તિને. ઉવસં૫જાભિ-અંગીકાર કરું છું. અહિ- દુર્બોધ પરિયાણુમિ-છાંડું છું.
હિં-સુબોધ ઉવસં૫જામિ-અંગીકાર કરું છું. અમર્ગ-ઉનમાગ. પરિયાણમિ છાંડું છું. મમ્મ-મોક્ષમાર્ગ. ઉવસપજામિ-અંગીકાર કરું છું જ સંભરામિ-જે મને સાંભરે છે. જ ચ ન સંભરામિ-જે મને નથી સાંભરતું. જ પડિકમામિ-જેનું પ્રાયશ્ચિત લીધું છે. જ ચ ન પડિમામિ-જેનું પ્રાયશ્ચિત ન લીધું હોય. તસ્મતે. સતવસ્સ-સર્વ. દેવસિયસ્સ-દિવસ સંબંધી. કીધેલા-કહેલા. અઈઆરસ્સ-અતિચાર પાપનાં પડિક્કમામિપ્રાયશ્ચિત કરૂં છું. નિવારણ કરું છું. સમણેહ-શ્રમણ છું. સંજય-સંજતિ છું વિરયસંસારથી વિરક્ત થયે છું. પડિહય-હળ્યાં છે. પચ્ચકખાય-બંધી કરીને. પાવકમે-પાપ કર્મને અનિયા-નિયાણા હિત કરણીનું ફળ માગી લેવું નહિ. દિઠ્ઠ-સમક્તિ દષ્ટિ. સંપને-સહિત છે. માયા-કપટ. મેસે-જૂહાપણું. વિવજિજએ-તજી દીધું છે. વજી દીધું છે. અડઢાઈ જજે સુજે અઢી દીવસમુદેસુ દ્વીપસમુદ્ર છે તેને વિષે પન્નરસ કસ્મભુમીસુપંદર કર્મભૂમિ ક્ષેત્રને વિષે જાવંતિ-જેટલા કઈ-કઈ. સાહૂ-સાધુ. યહરણ જોહરણું જેવી
જ કાઢી શકાય છે. ગુછ-ગુચ્છો. પડિંગ્રહ-પાત્રનાં. ધારા-ધરણહાર છે. શખનાર છે. પંચમહવયધારા-પાંચ મહાવ્રતના ધરનાર છે અઢારસસહઅઢાર હજાર સીલંગરધાર-બ્રહ્મચર્યના કલેક રૂપી રથના ધારણ કરનાર છે. અફખયઆયારચરિત્તા-અક્ષય છે જેનાં આચાર અને ચારિત્ર. તે સવે-તે સર્વને, સિરસામસ્તક નમાડીને. મણસા-મને કરી, મસ્થએણુંવંદાજિ-મસ્તકે કરી નમું છું. અતિચાર આળવ્યા, પડિડચ્યા, નિંદ્યા, ગહ્યું, નિસરલ થયા, વિશેષે, વિશેષે, અરિહંત, સિદ્ધ, કેવળી, ગણધર, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, ગુર્નાદિકને ભુજે ભુજે કરી ખમાવું છું.
ઇતિ શ્રમણસત્ર સમાપ્ત,
પહેલા ખામણું પહેલા ખામણા પંચમહાવિદેહ ક્ષેત્રને વિષે જ્યવંતા તીર્થંકરદેવ બિરાજે છે તે જઘન્ય તીર્થકર ૨૦ અને ઉત્કૃષ્ટા હોય તે ૧૬. તે સ્વામીનાં ગુણગ્રામ કરતાં જઘન્ય કર્મની ઝાડું ખપે, ઉત્કૃષ્ટ રસ ઉપજે તે આ જીવ તીર્થંકર નામ નેત્ર ઉપજે તે વશ સ્વામીનાં નામ કહું છું. ૧ શ્રી સીમંધરસ્વામિ, ૨ શ્રી જુગમંધરસ્વામી, ૩ શ્રીબાહસ્વામી, ૪ શ્રીસબાહસ્વામી, ૫ શ્રી સુજાતનાથસ્વામી, ૬ શ્રીસ્વયંત્રભસ્વામિ ૭ શ્રીષભાનનવામી, ૮ શ્રી અનંતવીર્ય સ્વામી, ૯ શ્રી સુરપ્રભસ્વામી, ૧૦ શ્રીવિશાળપ્રભસ્વામી, ૧૧ શ્રીવજધરસવામી, ૧૨ શ્રીચંદ્રનનવામી, ૧૩ શ્રીચંદ્રબાહસ્વામી, ૧૪ શ્રીભુજંગદેવસ્વામી, ૧૫ શ્રી ઈશ્વરસ્વામી ૧૬ સીનેમપ્રભસ્વામી, ૧૭ શ્રીવીમસેનસવામી, ૧૮ શ્રીમહાભદ્રસ્વામી, ૧૯ શ્રીદેવજશસ્વામી, ૨ ટી અજિતસેનસ્વામી, તેમને મારી તમારી સમય સમયની વંદના હજો. તે સ્વામી કેવા છે? મારા તમારા મનની વાત જાણી દેખી કહ્યા છે, ઘટઘટની વાત જાણી દેખી