________________
૨૨
શ્રી જૈન જ્ઞાન સાગર પડિલેહીને-નજરે જોઈને. ગમણાગમe-જતાં આવતાં જીવ ચંપાણી હોય તેનું. પડિકમીનેપ્રાયશ્ચિત લઈને દર્શાદિક-સંથારે ડાભ વગેરેની પથારી રાંધીને પાથરીને, દર્ભાદિક સંથારે-ડાભ વગેરેના પથારી ઉપર દુહને-બેસીને. પૂર્વ તથા ઉત્તરાદિશિ-પૂર્વ કે ઉત્તર દિશા તરફ પયંકાદિક-પલાંઠી વાળી અથવા શક્તિ પ્રમાણે આસને બેસીને-આસન વાળીને. કરયલ-બે હાથ. સંપડિગ્રહિયં–જેડીને સિરસાવત્તયં-માયાને આવર્તન કરી. મર્થીએ અંજલિ ક-માથા ઉપર બે હાથ જોડેલા રાખી. એવં-એમ. વયાસી-કહે નમસ્થણું–નમસ્કાર હે અરિહંતાણું-અરિહંત દેવને ભગવંતાણ-ભગવંતને. જાવસંપત્તાણું તે-ઠેઠ મુક્તિ પહોંચ્યા સુધી પાઠ (જે સામાયિકને અંતે છે તેટલે કહેવ) એમ અનંતા સિદ્ધને નમસ્કાર કરીને વર્તમાન પિતાના ધર્મગુરુધર્માચાર્યને નમસ્કાર કરીને પૂર્વે જે બત આદર્યા છે. તે આલવી-સંભારીને પડિક્કમી-પ્રાયશ્ચિત લઈને. નિંદી(આત્માની સાખે) નિંધ કરીને, નિઃશલ્ય થઈને-શલ્ય રહિત થઈને. સવં પાણઈવાયસર્વ પ્રકારે જીવ હિંસા કરવાની. પચ્ચકખામિ–બંધ કરીને સવૅ મુસાવાયં પચ્ચકખામિસર્વ પ્રકારનું જૂઠું બોલવાની બંધી કરીને. સર્વે આદિનાદાણું પચ્ચખામિ-સર્વ પ્રકારની ચોરી કરવાની બંધી કરીને. સવંમેહણે પચ્ચકખામિ-સર્વથા મૈથુનની બંધી કરીને સવું પરિગહં પચ્ચખામિ-સર્વથા કેલત રાખવાની બંધી કરીને સવૅકેહ પચ્ચકખામિ સર્વથા ક્રોધ કરવાની બંધી કરીને. જાથમિચ્છાદંસણમલ્લ-તે અન્ય ધર્મ સેવ તથા શલ્ય રાખવું ત્યાં સુધીનાં જે અઢાર પપસ્થાન આગળ કહેવાશે ત્યાં સુધીની. અમરણિજજ જોગકરવા જોગ નહિ તેની પચ્ચકખામિ-બંધી કરીને. જાવજ જીવાએ જ્યાં સુધી જીવું ત્યાં સુધી. તિવિહં-ત્રણ કણે કરી. તિવિહેણું-ત્રણ જગે કરી. ન કરેમિ-હું પાપ કરૂં નહિ ન કારવેમિ-બીજા પાસે કરાવું નહિ. કરંતંનાણું જાણુઈ-કઈ પાપ કરે તે ભલું જાણું નહિ, અણસા-મને કરી. વયસા-વચને કરી. કાયસા-કાયાએ કરી. એમ અઢારે પાપ સ્થાનકપાપનાં ઠેકાણ. પચ્ચકખીને- બંધી કરીને, સવયં-સર્વ. અસણ-અન્ન પાણું-પાણી. ખાઈમં એસાઈમ-મુખવાસ. ચઉરિવUપિ આહાર-એચાર પ્રકારની આહારની પચફખામિ-બંધી કરીને. જાવજછવાએ-જીવું ત્યાં સુધી, એમ ચારે આહાર પચ્ચકખીને જ જે. પ્રિયં પ્રિય. ઈમં સરીર-આ મારું શરીર, ઈ, ઈષ્ટકારી. કંતં-કાન્તિવાન, પિયુ-પ્રિય. મણુનં-મનને શોભતું. મણાં-મનને અતિ વહાલું. ધજ-ધીરજ દેનાર, વિસાણીયવિશ્વાસનું ઠેકાણું. સમય-માનવા ગ્ય. અણુમયં-વિશેષ માનવા યોગ્ય બહુમયં-ઘણું માનવા ગ્ય. લંડકરડ સમાણું-ઘરેણાંના ડાબલા સમાન. સ્પણુકરંગભૂયં- રત્નના કરડિયા સમાન, માણેસીયં-રખે મને ટાઢ વાય. માણું ઉરખે મને તાપ લાગે. માણુ ખુહા-રખે મને ભૂખ લાગે માણું પિવાસા-ખે મને તરસ લાગે માણું બાલા
એ મને સઈ કડે. માણું ચોરા-ખે ચોર ઉપાડી જાય માણું દસ-રખે મને ડાંસ કરડે. , મા શું મસંગા-ખે મને મચ્છર કરડે, મા | વાહિય-રખે મને વ્યાધિ ઉપજે. પિત્તિયં– પીત જાગે. સંભિમં– લેમ થાય, સનિવાઇયં-સન્નિપાત થાય. વિવિહા રે ગાયંકા-ખે વિવિધ પ્રકારના રોગ ઉત્પન્ન થાય. પરિહેવસગા-ઉપસર્ગ) બાવીશ જાતના પરીસહ તથા દેવતાદિની ડરામણી. ફસા ફેસતી-એવી રીતના સ્પર્શ થયે ચૂકે. એય પીણુંએવું મારું શરીર વહાલું તે ચૅરમૅહિં-છેલા. ઉસાસનિસાસેહિં-ધાસોચ્છાસ સુધી વસિરામિ-તજું છું.તિક-એમ કહીને, એમ શરીર સિરાવીને-શરીરને તજી દઈને.