________________
Пеналь
£211AULACH પાટસ
૧૫
શ્રી પ્રતિક્રમણ સૂત્ર
શૂલ-મેટા. મૃષાવ–જૂઠું માલવાનું. વેરમણ-તજવાના. વ્રતના-વ્રતના. પંચ પાંચ. અઈયારા-અતિચાર. જાણિયા-જાણવા. ન સમાયરિયવા-(પણ) આચરવા નહિ. જહાજેમ છે તેમ તે આલે કહું છું. સહસ્સા લકખાણું-ધ્રાસકો પડે એવુ ખેાણુ' હોય. રહસ્સા લખ્ખાણે-કોઇની છાની વાત ઉઘાડી કરી હોય, સદારમ‘તભેએ-પેાતાની સ્રીના મમ ઉઘાડા કર્યાં હોય. મેસેાવએસે-ખાટો ઉપદેશ કર્યાં હાય. ડલેહકરણે-ખાટા લેખ કર્યા હોય. તસ્સમિચ્છા મિ દુક્કડં-તે ખેતુ' કીધેલું નિષ્ફળ થાજો
પાટૅ ૮ મે-ત્રીજી' અણુ વ્રત.
ત્રીજુ અણુવ્રત- અણુવ્રત. થુલાએ-મેટુ અદિન્નાદાણાઓ-અણુ દીધેલું' લેવાથી એટલે ચોરી કરવાથી; વેરમણ-નિવતુ" છુ, ખાતર ખણી-ખાતર ખાદીને, ગાંડી છેડીકોઈની ગાંસડી છેાડી. તાલુ પર કુચીએ કરી–કોઈનું તાળું ખીજી કુ ંચીએ ઉઘાડીને. પડી વસ્તુ ધણીયાતી જાણી-કોઇ પડેલી વસ્તુ તેના કોઇ ધણી છે એમ જાણ્યા છતાં લેવી. ઇત્યાદિ એ વગેર ખીજી. મેટલું અદત્તાદાન લેવાનાં પચ્ચક્ખાણુ-મેટી કોઈની શ્રીજ રજા વગર લેવાની બધી (તેમાં એટલે આગાર કે), સગાં સંબંધી તથા વ્યાપાર સંબધી, નભરમી વસ્તુ ઉપરાંત ભ્રમ વિનાની વસ્તુ એટલે એવી હલકી કે જે લેતાં કોઇ ચે.૨ ઠરાવે કે ઠપક આપે નહિ તે સિવાય ખીજી ખપી વસ્તુઓ અદત્તાદાન લેવાનાં પચ્ચક્ખાણુ-આપ્યા વગર લેવાની એટજ ચારી કરવાની બધી. જાવ જીવાએ યાં સુધી જીવું ત્યાં સુધી, દુનિહબે— કણે કરી. તિવિહેણુ-ત્રણ જોગે કરી. ન કરેમિ પોતે ચેરી કરૂ' નહિ. ન કારવેમિબીજા પાસે કરાવુ' નહિ'. મણસા-મને કરી. વયસા-વચને કરી. કાયસા-કાયાએ કરી. એવા ત્રીજા થુલ-મોટા, અદત્તાદાન-ચારી કરવાનું વેરમણુ વ્રતના-તજવાના મતના. પંચ-પાંચ અઇયારા-અતિયાર.. જાણિયવ્વા-જાણવા. ન સમાયરિયવા-આચરવા નહિ, તન્હા તે જેમ છે તેમ. તે આલેાઉ-કહું છું. તેનાહડે-ચેારાઉ વસ્તુ લીધી હોય, તક્કર૫મેગેચારને મદદ આપી હોય. વિરૂદ્જાઇફમે-રાય વિરુદ્ધ કીધુ હોય એટલે દાણચોરી વગેર રાજાએ મનાઈ કરેલા ગુતા કાધા હોય. કુડતાલે-ખોટું તે:ન્યુ હોય. કુંડમાણે-ખાટું માપ્યુ હાય, લયું" હાય તપડિરૂવગવવહારે-સારી વસ્તુ દેખાડી નરસી આપી હોય. તસ્સ મિચ્છા મિ દુક્કડં-તે ખોટું કીધેલુ નિષ્ફળ થાઓ.
પાઠ ૯ મે-ચેાથુ' અણુવ્રત.
ચેાથુ· અણુવ્રત-અણુવ્રત. થૂલાઓ-માટુ. મેહુણાઓ-મૈથુન સેવવાથી વેરમણુ નીવતું છું. સદારX-પેાતાની સ્રીથી જ. સતાસિએ-તેષ રાખવે. અવસેસ–ત્તે સિવાય બીટ કાઇ સાથે મેહુણવિહના મૈથુન સેવવાની, પચ્ચક્ખાણુ-બધી ત્યાગ, (અને સ્ત્રીને
× અહીં સ્ત્રીએ સભર્તા સ ંતેસિએ” કહેવું,