SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૭) ચાર પાન ૨૫૩ આતખાનનાં ૪ લફેણુ-૧ ચિંતા-શેક કરે. ૨ અથુપાત કરે ૩ આક્રન્દ (વિલાપ) શબ્દ કરીને રેવું અ ૪ છાતી, માથું આદિ ફૂટીને રેવું. (૨) રોદ્રધ્યાનના ૪ પાયા-હિંસામાં, માં, ચેરીમાં, કારાગૃહમાં ફસાવવામાં આનંદ માનો (એ પાપ કરીને કે કરવામાં ખુશી થવું.) રૌદ્રધ્યાનના ૪ લક્ષણ-૧ થેડા અપરાધ પર ઘણે ગુસ્સો, હેપ કરે, ૨ વધુ અપરાધ પર અત્યંત ગુસ્સો, પ કરે, ૩ અજ્ઞાનતાથી છે રાખે અને જાવજીવ સુધી પ રાખે. (૩) ધર્મપાનના ૪ પાયા- વીતરાગની આજ્ઞાનું ચિંતવન કરે. ૨ કર્મ આવવાનાં સ્થાન (કારણ)ને વિચારે, ૩ શુભાશુભ કમ વિપાકને વિચારે અને ૪ લેક સંસ્થાનો વિચાર કરે. ધર્મધ્યાનનાં ચાર લક્ષણ-૧ વીતરાગ-આસાની રૂચિ, ૨ નિસર્ગ (જ્ઞાનાદિ ઊપજવાથી સ્વભાવિક થયેલી) સચિ, ૩ ઉપદેશ રૂચિ અને સૂત્ર સિદ્ધાંતઆગમાં રુચિ. ધર્મધ્યાનના ૪ અવલબન-વાંચના, પૂછના, પરાવર્તન અને ધર્મક્યા. ધર્મધ્યાનની ૪ અનુપ્રેક્ષા-૧ એગચ્છાણપહા=જીવ એકલે આબે, એકલે જશે, એવા જીવના એકલાપણને વિચાર, ૨ અણિJાણુપેહા=સંસારની અનિત્યતાને વિચાર, ૩ અસરથાણું પહા=સંસારમાં કોઈ કોઈનું શરણુ નથી ઈવિચાર, અને ૪ સંસારણુપેહા=સંસારની સ્થિતિ (દશાને વિચાર કરે. ૪ શુકલધ્યાનના ૪ પાયા- ૧ એક એક દ્રવ્યમાં ભિન્ન ભિન્ન અનેક પર્યાય-ઉપને વા, વિગમે વા, ધુને વા–ભાને વિચાર કરે, ૨ અનેક દ્રવ્યોમાં એક ભાવ (અનુલઘુ આદિ) ને વિચાર કરવો. ૩ અચળાવસ્થામાં ત્રણેય યોગેનું રંધત વિચારે, ૪ ચૌદમાં ગુણસ્થાનની સૂક્ષ્મ ક્રિયાથી પણ નિવર્તવાનું ચિંતવે. શકલથાનના ૪ લક્ષy-૧ દેવાદિના ઉપસર્ગથી ચલિત ન થાય, ૨ સૂક્ષ્મભાવ (ધર્મની ઝીણવટ) સાંભળીને ગ્લાનિ ન લાવે, ૩ શરીર–આત્માને ભિન્ન ચિંતવે અને ૪ શરીરને અનિત્ય સમજી પુગલને પરવસ્તુ જાણીને તેમને ત્યાગ કરે. શુકલપાનના ૪ અવલંબન-૧ ક્ષમા, ૨ નિભતા, ૩ નિકટતા, ૪ ભાદરહિતતા. શુકલધ્યાનની ૪ અનુપ્રેક્ષા-૧ આ જીવે અનંતવાર સંસાર ભ્રમણ કર્યું છે, એમ વિચારે. ૨ સંસારની બધી પૌલિક વસ્તુ અનિત્ય છે, શુભ પુલ અશુભ રૂપે અને અશુભ, શુભ રૂપે પરિણમે છે માટે શુભાશુભ પુલેમાં આસક્ત બનીને રાગ પ ન કરે. ૩ સંસાર પરિભ્રમણનું મૂળ કારણ શુભાશુભ કર્મ છે, કર્મબંધના મૂળ કારણ ૪ હેતુ છે. એમ વિચારે અને ૪ -કર્મ હેતુઓને છોડીને સ્વસરામાં રમણના કરવાનું વિચાર. આવા વિચારમાં તન્મય (એક રૂ૫) થઈ જવાય તે સુલ ધ્યાન, ઈતિ ચાર ધ્યાન સંપૂર્ણ
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy