________________
શ્રી જેને જ્ઞાન સાગર અશ્રુત નિશ્ચિતના ચાર ભેદ, ૧. નાતિકા, ૨ વનયિકા, ૩ કાર્મિક, ૪ પારિણુમિકા.
૧. ઔત્પાતિકા બુદ્ધિ-તે પૂર્વે નહિ જોયું, નહિ સાંભળ્યું તેમાં એકદમ વિશુદ્ધ અર્થગ્રાહી બુદ્ધિ ઊપજે, ને તે બુદ્ધિ, ફળને ઉત્પન્ન કરે તેને પાતિકા બુદ્ધિ કહીએ.
૨. વનથિકા બુદ્ધિ-તે ગુરુ-વડાને વિનય ભકિત કરવાથી બુદ્ધિની ઉત્પત્તિ થાય, શાસ્ત્રના અર્થ-રહસ્ય સમજે તેને વનયિકા બુદ્ધિ કહીએ,
૩કામિકા-નકામીયા) બુદ્ધિ-તે જોતાં, લખતાં, ચિતરતાં, ભણતા, સાંભળતાં, દેખતાં, વણતાં, વાવતાં, શીવતાં એ આદિ અનેક શિલ્પકળા વગેરેને અભ્યાસ કરતાં તેમાં કુશળ થાય તે કામિકા (કામીયા) બુદ્ધિ કહીએ.
૪. પાણિમિકા બુદ્ધિ-તે જેમ જેમ વય પરિણમે તેમ તેમ બુદ્ધિ પરિણમે તથા બહુસૂત્રી, સ્થવિર, પ્રત્યેક બુદ્ધાદિ પ્રમુખને આલેચન કરતાં બુદ્ધિમાં વૃદ્ધિ થઈ; જાતિસ્મરણાદિ જ્ઞાન થાય તેને પરિણામિકા બુદ્ધિ કહીએ,
શ્રુત નિશ્ચિત જ્ઞાનના ચાર ભેદ,
૧ અવગ્રહ, ૨ હા, ૩ અવાય, ધારણા.
અવગ્રહના બે ભેદ, ૧ અર્થાવગ્રહ, ૨ વ્યંજનાગ્રહ,
વ્યંજનાવગ્રહના ચાર ભેદ, ૧ શ્રોત્રંદ્રિય વ્યંજનાવગ્રહ, ૨ ધ્રાણેદ્રિય વ્યંજનાવગ્રહ, ૩ રસેંદ્રિય વ્યંજનાવગ્રહ, ૪ સ્પશે દ્રિય વ્યંજનાવગ્રહ.
વ્યંજનાવગ્રહ-તે જે પુદ્ગલેને ઈદ્રિયોને વિષે સામાં આવી પડે. (પુદગલો ઈદ્રિયોને સ્પશે) ને ઈહિ તે મુદ્દગલેને ગ્રહે, સરાવલાને દાંત, તેને વ્યંજનાવગ્રહ કહિયે.
ચક્ષુઈકિય ને મન તે રૂપાદિ પુદગલની પ્રત્યક્ષ થઈ સ્પર્શ કર્યા વગર તેમને રહે છે, માટે ચક્ષુઇન્દ્રિયને મન એ બેને વ્યંજનાવગ્રહ નથી ને શેષ ચાર ઈદ્રિયોને વ્યંજનાવગ્રહ છે,
શ્રેત્રંદ્રિય વ્યંજનાવગ્રહ તે-કાને કરી શબ્દના પુગલને રહે. ધ્રાણેદ્રિય વ્યંજનાવગ્રહ તે-નાસિકાથી ગંધના પુગલને ગ્રહે, રસેંદ્રિય વ્યંજનાવગ્રહ તે-જીવાએ કરી રસના પુદગલને કહે. સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ તે-શરીરે કરી સ્પર્શના પુદગલને ગ્રહે, વ્યંજનાવગ્રહને સમજવાને૧ પડિબેહગ દિફતેણું, ૨ મધુગ વિતેણે. આ બે દષ્ટાંત આપે છે.
પડિબેહગ દિતણું–પ્રતિબંધક (જગાડવાનું) દષ્ટાંત; જેમ કોઈ પુરુષ સૂતે છે, તેને બીજા કોઈ પુરુષે બેલા; હે દેવદત' ત્યારે તેણે સાંભળીને જાગીને હું ઉત્તર આપ્યો. ત્યારે શિષ્ય સમજવાને શંકાથી પૂછે છે, તે સ્વામિન ! તે પુરુષે હુંકાર આપે તે શું તેણે એક