SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શ્રી જન જ્ઞાન સાગર’ સપૂર્ણમણ્ડલશશાંકકલાકલાપશુભ્રા ગુણાસ્ત્રિભુવનં તવ લંઘયતિ | યે સંશ્રિતાસ્ત્રિજગદીશ્વર! નાથમે, કસ્તાનિવારયતિ સંચરતે યથેષ્ટમ છે ૧૪ ભાવાર્થ – સંપૂર્ણ ચંદ્રની કાતિ જેવા તમારા ઉજજવળ ગુણે, ત્રણે જગતને ઉલંધન કરીને વ્યાપી રહ્યા છે, કેમ કે ત્રણે જગતને આપ એકલા જ સ્વામી છે, તેથી તમારે આશ્રય કરી રહેલા તે ગુણેને, ઈચ્છા પ્રમાણે વર્તતાં કેણ અટકાવી શકે એમ છે ? ૧૪ ચિત્ર મિત્ર યદિ તે ત્રિદશાંગનાભિનિત નાગપિ મને ન વિકારમાર્ગમ! કલ્પાનકાલમતા ચલિતાચલેન, કિં મન્દરાદ્વિશિખરં ચલિત કદાચિત ? તે ૧૫ ભાવાર્થ – હે પ્રભુ ! દેવાંગનાઓ તમારા મનમાં કિંચિત માત્ર પણ વિકાર (કામવિકાર) લાવી શકી નહિ, તેમાં શું આશ્ચર્ય છે? કેમકે સંહારકાળના પવનથી તમામ પર્વત ડોલે છે. તેપણુ મેરુ પર્વતનું શિખર કદાપિ ડોલે છે શું ? (નહીં જ) ૧૫ નિધૂમવતિરાવર્જિતૌલપૂરઃ કૃત્યં જગત્રયમિદ પ્રકટીકપિ ગમ્ય ન જાતુ મરુતાં ચાલતા ચલાનાં દીપડપરત્વમસિ નાથ ! જગત્રકાશઃ ૧૬ છે ભાવાર્થ - હે નાથ ! જેની અંદરથી ધુમાડો નીકળતું નથી, જેને દીવેટની જરૂર નથી, અને તેલની પણ જરૂર નથી, જે આ સમગ્ર ત્રણે જગતને પ્રકાશિત કરે છે અને પર્વતને પણ ડેલાવી નાખે એવો પવન પણ જેની પાસે જઈ શકતું નથી; એવા વિલક્ષણ દીપ રૂપે આ જગતને વિષે તું પ્રકાશે છે. ૧૬ નાસ્તં કદાચિદુપયાસિન રાહુગમ્યઃ સ્પષ્ટીકરષિ સહસા યુગપજગતિ નાખ્ખોધરદરનિરુદ્ધમહાપ્રભાવ સર્યાતિશાયમહિમાડસ મુનિન્દ્ર ! લેકે ૧૭ ! અભાવાર્થ - હે મુનીં જગતને વિષે તમે સૂર્યના કરતાં પણ વધારે મહિમાવાન છો ! (સૂર્યની પેઠે, રાહુ તમને ઘેરી શકતા નથી, તમે કદી પણ અસ્ત પામતા નથી, મેઘ તમારા પ્રભાવને અવરોધ કરી શકતો નથી, અને એક કાળે તમે ત્રણે જગતને પ્રકાશિત કરે છે, તિથી સૂર્યના કરતાં પણ તમે અધિક મહિમાવાન છે, એ સ્પષ્ટ જ છે. ૧૭ નિયં દલિત મેહમહાત્વકારે ગમ્ય ન રાહુલદસ્ય ન વારિદા નામ છે વિભ્રાજવે તવ મુખાજમનપકાતિ ! વિદ્યોતયજગદપૂર્વાશશાંકબિમ્બમ છે ૧૮ છે ભાવથ :- જેને ઉદય હંમેશાં છે, જેણે મેહરૂપી અંધકારને નાશ કરે છે, જેને
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy