________________
૨૧૦
સેઽહં તથાપિ તવ ભકિતવશાન્મુનીશ, ! કતું સ્તવ વિગતતિરપિ પ્રવૃતઃ 1 પ્રીત્યાત્મવીય વિચાય મૃગી મૃગેદ્રભ, નાન્યેતિ કિં નિજશિશેઃ પરિપાલનામ્ 1111
ભાવાથ : મુનધર ! એ પ્રમાણે હું તમારી સ્તુતિ કરવામાં અશકત છું, છતાં પણ તમારી ભકિતને આધિન થઇને જેમ મૃગલી પેાતાના બાળકની પ્રીતિની આધિન થઈને તેનું રક્ષણ કરવાને પોતાના બળને વિચાર છેડી દઇને પણ પોતે તેના સામું થવાને અશકત છતાં પણુ) સિંહની સામે થાય છે; તેમ હું પણ (મારી શક્તિને વિચાર તજી ઈને) તમારી સ્તુતિ કરવાને કરવાને પ્રવૃત્ત થયા છું. ૫.
અપશ્રુત શ્રુતવતાં પરિહાસધામ, ભકિતરેવ મુખરીકુરુતે બલાત્મામ્ । યત્કાલિ: કિલ મધૌ મધુર વિરૌતિ તચ્ચાચાકલિકાનિકર કહેતુ : " } "
શ્રી જૈન જ્ઞાન સાગર
ભાવાથ' : જેમ ચૈત્ર માસને વિષે આંબાના મારના પ્રભાવથી કાયલ મધુર શબ્દો ઉચ્ચારે છે, તેમ મને પણુ, હું ચેડું જાણનાર (મુખ') અને શાસ્ત્રોના (વિદ્રાનાના) હાસ્યનું પાત્ર છતાં તમારી ભકિત જ બળાત્કારથી ખેલાવે છે. (આ સ્તુતિ કરવામાં પ્રવૃત્ત કરે છે.)
ત્વત્સતવેન ભવસ’તિસન્તિબહ પાપ ક્ષણુાક્ષયમુપૈતિ શરીરભાજામ્ । આક્રાંતલેાકલિનીલમશેષમાશુ સૂર્યાં શુભિન્નભિવ શાવરમધકારમ્ ૫
ભાવાથ : જેમ સૂના પ્રકાશથી, રાત્રિને વિષે વ્યાપેલું ભ્રમરના જેવું કાળું અંધારું" તત્કાળ નાશ પામે છે, તેમજ તમારી સ્તુતિ કરવાથી, દેહધારીઓનાં, જન્મપરંપરાનાં બાંધેલા તમામ પાપે ક્ષણમાત્રમાં નાશ પામે છે. છ
મદ્ધેતિ નાથ તવ્ સંસ્તવન. મયેદ મારાભ્યતે તનુષિયાપિ તવ પ્રભાવત્ । ચેતા રિતિ સતાં નિલનીલેષુ મુકતાલવ્રુતિમુÎતિનનબિંદુ: nen
ભાષા : અને એ પ્રમાણે સમજીને, જો કે હું અલ્પ બુદ્ધિવાળા
તે પણ તમારી આ સ્તુતિ કરવાના આરંભ કરુ છું; તે જેમ કમળપત્રની અંદર પડેલું પાણીનું ટીપું, કમળપત્રના પ્રભાવથી મેાતીના જેવી શાભા પામે છે, તેમ જ આ સ્ત્રોત્ર પણ તમારા પ્રભાવથી સજ્જનાના મનનું હરણ કરશે. ૮ (એવા શોભાયમાન–પ્રીતિ ઉપજવનાર–થશે.)
આસ્તાં તવ સ્તવનમસ્તસમસ્તદોષ
ટ્સ કથાપિ જગતાં દુરિતાનિહન્તિ 1 દૂરે સહસ્રકિરણઃ કુરુતે પ્રભૈવ, પદ્માકરેષુ જલજાતિ વિકાશભાંજિ ॥ ૯ ॥