________________
શ્રી સામાયિક વ્રત ૧૦ વિમાસણ દેષ-સામાયિકમાં અંગ વિમાસણ કરાવે, હાથને ટેકો દીએ, લમણે હાથ
દઈ બેસે છે. ૧૧ નિદ્રા દેષ-સામાયિકમાં નિદ્રા કરે તે ૧૨ વન્ય સંકેચન દોષ-ટાઢ પ્રમુખની પ્રબળતાથી પિતાને સમસ્ત અંગે સારી પેઠે વરુદ ઓઢે તે.
એ પ્રમાણે મનના દશ દેવ, વચનના દશ દેષ અને કાયાના બાર દેષ એ સર્વ બત્રીસ ષ થાય. વિવેકી પુરુષ તે દોષ ટાળી શુદ્ધ સામાયિક કરે.
નીચેના વીસ દેવ ટાળી કાઉસગ્ન કર. ૧ ઘડાની પેઠે એક પગ સીધે અને એક પગ વાંકો કરે તે ઘટક દોષ. ૨ પવનના સપાટાથી વેલડેલે તેમ ડોલે તે લતા દોષ. ૩ થંભને આધારે એઠીગે રહી ઉભે જીવે તે સ્થંભ દેવું. ૪ પર્વતના કૂટની પેઠે અક્કડ ઉ રહે તે ફૂટ દેષ, ૫ ઝાલણીઆના ઉંચા એડીંગ રહી કાઉસ્સગ કરે તે માળા દેષ. ૬ ભીલડીની પેઠે હાથ આગળ રાખી કરે તે શબરી દેષ ૭ વહુની પેઠે ઘુંઘટો કાઢી વસ્ત્ર ઓઢે તે વધુ દોષ. ૮ પ્રમાણુ ઉપાંત વસ્ત્ર માથે રાખી કરે તે લત્તર દોષ. ૯ શરીરને સ્તનની પેઠે ઢાંકીને કરે તે સ્તન દષ. ૧૦ ગાડાંની ઉંધની પેઠે બે પગની પાની એકડી રાખે તે ઊર્વિકા ષ. ૧૧ સાબીની પેઠે વસ્ત્ર એકી કરે તે સંયતિ દોષ. ૧૨ દિગંબરની પેઠે હાથ ઉંચા રાખી કરે તે ખલીને દેષ. ૧૩ કાગની પેઠે નેત્ર ચંચળ કરે તે વાયસ દેષ. ૧૪ કેઠનાં ફળ એકઠાં કર્યાની પેઠે વસ્ત્ર એઠાં કરે તે કવીઠ ષ. ૧૫ શરીરમાં ભૂત પ્રવેશ જેમ મસ્તક ધૂણાવે તેમ ધૂણી કાઉસ્સગ કરે તે શશીકંપન દેષ. ૧૬ મૂંગાની પેઠે હું હું કરે તે મૂક દેષ ૧૭ આંગળો પાંપણે શખી વિચાર કર્યાની પેઠે કાઉસગ કરે તે અંગુલીબ્રમૂહ દોષ. ૧૮ * દારૂ શીશામાં નાખતાં ગરમીને વેગે બડબડ થાય તેની પેઠે કરે તે વારૂણી દોષ. ૧૯ તરસ્યા કપની પેઠે હો હલાવે તે પ્રેક્ષા દોષ. ૨૦ બીજાની પાસે પાઠ ઉચ્ચવી કરે તે અન્ય પાઠશ્ચરિત દેષ.
કાઉસગ કરતી વખતે ઉપરના વીસ દેમાંથી એક પણ દોષ ન આવે તેનું બરાબર ધ્યાન આપવું.
corcon
.
* ૧૮ મદિરાપાન કરેલની પેઠે બડબડાટ સાથે કાઉસગ કરે તે વારૂણ દોષ.