SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ જબૂીપ વિચાર ૧૬૯ ખાંડવે ૩, એ કૅ, એમજ પશ્ચિમ મહાવિદેહને ઉત્તરને ખાંડવે ૩ અને દક્ષિણને ખાંડવે ૩, એમ ૧૨ અંતર નદીઓ છે. તે એકેકી સવાસે સવાસેા ચેાજનની પહેાળી છે, અને અઢી અઢી ચેાજનની ઊંડી છે. ૧૬પ૯૨ યાજન ને ૨ કલાની લાંખી છે, તે ૧૨ અંતર નદીના નામ કહે છે; ગ્રાહવતી ૧, કહાવતી ૨, પકાવતી ૩ તપ્તજલા ૪, મત્તજલા પ, વમત્તજલા ૬, ક્ષીરેાદા ૭, સિંહશ્રોતા ૮, અતાવાહિણી ૯, ઉમે માલની ફૅણમાલિની ૧૧, ગંભીરમાલિની ૧૨, એ સર્વ થઈ મોટી નદીઓ થઇને ૧૪, ૬૪, ૧૨ ૯૦ નદી થઈ. એના પરિવાર સનદીઓ થઈ તે ૧૪૫૬૦૯૦ નદીઓ થાય. ૧૦ થઈ તે તિ ૧૦ મા સલિલાદ્વાર સમાપ્ત, ૧૦ હતિ જ બુદ્ધીષ વિચાર સંપૂર્ણ ગવિચાર. ગુરુ-હે શિષ્ય ! પન્નવણા સૂત્રનેા તથા ગ્રંથકારોના અભિપ્રાય જોતાં. સ જન્મ અને મરણનાં દુ:ખના મુખ્યતાએ કરીને, ચોથા મેાહનીય કના ઉધ્યમાં સમાવેશ થાય છે. તે માડુનીયમાં જ્ઞાનાવી ય, દનાવણીય અને અંતરાય કર્યું, એ ત્રણનો સમાવેશ થાય છે. એ ચારે કમ એકાંત પાપ છે. તેનુ ફળ અસાતા અને દુ:ખ છે. આ ચારેકના આક'થી આયુષ્ય ક' બંધાય છે. તે આયુષ્ય, શરીરમાં રહીને ભાગવાય છે. તે ભેગવવાનું નામ વેદનીય ક કહેવાય છે, વેદનીયમાં સાતા તથા અસાતા વેદનીયતા સમાવેશ થાય છે. તેની સાથે Y નામ તથા ગાત્ર ક જોડાયેલાં હોય છે, અને તે આયુષ્ય ક" સાથે સંબંધ રાખે છે. આ ચાર કમ` શુભ તથા અશુભ, એવાં એ પરિણામથી બંધાય છે. તેથી તે મિશ્ર કહેવાય છે; તેના ઉદય ઉપરથી પુણ્ય તથા પાપની ગણના કરી શકાય છે; આ પ્રમાણે આ કર્યું બંધાય છે અને તે જન્મ મરણરૂપ ક્રિયા કરી ભેગવાય છે; તેમાં માહનીય કમ રાજા છે. તેને દીવાન આયુષ્ય કર્મી છે. મન તેના હજુરી સેવક છે. તે માહ રાજાના આદેશ મુજબ, નિત્ય નવાં કમ'ના સંચય કરી બંધ બાંધે છે. તે સ` પન્નવણાજીના ક་પ્રકૃતિ પથી સમજવું. મન હંમેશા ચંચળ અને ચપળ છે અને તે ક સંચય કરવામાં અપ્રમાદી અનેક છેડવામાં પ્રમાદી છે. તેથી લાકમાં રડેલા જડ ચૈતન્યરૂપ પદાર્થોં સાથે, રાગદ્વેષની મદદવડે, જોડાય જાય છે. તેથી તેતે મનોગ કહીને એલાવાય છે, એવા મનોગધી નવાં ક'ની આવક આવે છે. તે પાંચ છંદ્રેયદ્વાર ભેગેપભેગ કરે છે, એમ એક પછી એક વિપાકને ઉદય થાય છે, તે સર્વનું મૂળ માહ છે, તે પછી મન, તે તે પછી ઈંદ્રિય વિષય, અને તેનાથી પ્રમાદ વધે છે, તેવા પ્રમાદને વશ પડેલા પ્રાણી ઈંદ્રિયાનુ પોષણ કરવાના રસ સિવાય, રત્નત્રયાત્મક અભેદાનંદના આનંદની લહેરને રસીલા થઈ શકતા નથી. તે બદલ ઊંચનીચ કના ખેંચાણુથી નરક વગેરે ચારે ગતિમાં જા–આવ કરે છે. તેમાં વિશેષ કરીને દેવગતિ સિવાય ત્રણ ગતિનાં જન્મ અશુચિથી ભરેલાં છે. તેમાં પણ નરકકુંડમાં
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy