________________
શ્રી જૈન જ્ઞાન સાગર વતના ઉપરની વિધિ મુજબ આદરેલા સામાયિક વ્રતને વિષે પંચાઈચાર-પાંચ અતિચાર જાણિવા-જાણવા ન સમાયરિયડવા-આચરવા નહિ. તે જહા-તે આ પ્રમાણે તે આલેઉ તે કહી દેખાડું છું. મણપણિહાણે-મન માઠું પ્રવર્તાવ્યું હોય. વયપણહાણે-વચન માઠું પ્રવર્તાવ્યું હોય. કાથ૬૫ણિહાણે-કાયા માઠી પ્રવર્તાવી હેય. સામાઈયસસસઈ-સમતારૂપ સામાયિક. અકરણુઆએ-બાબર કીધું કે નહિ તેને બરાબર ખબર ન રહ્યા હોય. સામાયન્સ સામાયિક. અણુવયિસ્સ કરહુઆએ-પુરૂં થયા વિના પાર્યું હોય, તસ્મ-તેનું, મિચ્છા મિ દુકકડં-કીધેલું નિષ્ફળ થાઓ.
(૨) સામાયિકના વિષે દશ મનના, દશ વચનના, બાર કાયાના એબત્રીશ દેશમાંથી કે દેવા લાગ્યો હોય તે તસ્સ મિચ્છા મિ દુકકડ. " (૩) સામાયિકમાં આહારસરા-ખાવાની ઈચ્છા થઈ હોય. ભયસંજ્ઞા-બીક લાગી હેય. મૈથુનસંજ્ઞા-સ્ત્રી સેવવાની ઈચ્છા કરી હેય. પરિગ્રહ સંજ્ઞા-લાભ મેળવવાની ઈચ્છા કરી હેય. એ ચાર સંજ્ઞા માંહેલી કેઈ સંજ્ઞા કરી હોય તે તસ્સ મિચ્છા મિ દુકકડ.
(૪) સામાયિકમાં સ્ત્રીકથા ભત્તકથા, દેશકથા, રાજકથાએ ચારકથા માંહેલી કેઈ કથા કરી હોય તે તસ્સ મિચ્છા મિ દુકકડ.
(૫) સામાયિક સમકાએણું-સામાયિક કાયાએ બાબર રીતે.ન ફાસિયં-સ્પર્શ કર્યું. -અંગીકાર કર્યું ન હોય. ન પાલિય-તેવું–જ પાળ્યું ન હોય. ન સોહિયં-શુદ્ધ કર્યું ન હોય. ન તીરિયં-પાર ઉતાર્યું ન હોય, ન કિત્તિયં-કીર્તિ કીધી ન હોય. ન આરાહિયઆરાધના કીધી નહોય. આણુએવીતરાગ દેવની આજ્ઞા પ્રમાણે, આશુપાલિતા-વિશેષે પારતાં થકા ન ભવઈ તે પ્રમાણે ન વરતાયું હેય. તસ્સ મિચ્છામિ દુકક-તે બેટા કીધાનું ફળ નિષ્ફળ થાઓ.
" (૬) સામાયિકવિધિએ લીધુ,વિધિએ પાયું, વિધિએ કરતાં અવિધિએ થયું હેતે તસ્કૃમિચ્છામિ દુકકડં. (૭) સામાયિકમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર,
અણાચાર, જાણતાં અજાણતાં મને,વચન, કાયાએ કરી કાંઈષ લાગ્યો હોય તો તમ્સ મિચ્છા મિ દુકકડ.
સામાચિકમાં કાને, માત્રા, મીડી. ૫૯, અક્ષર, ગાથા, સૂવ ઓછું આવક વિપરીત કહેવાયું છે તે અનંતા સિદ્ધ અને કેવળીની સાખેતસમિચ્છામિ દુકકડ.
(પછી આગળ મુજબ ત્રણ નામોત્થણું કહેવાં.
સામાયિક વ્રત સંપર્ણ.) સામાયિક કરતાં મનના દશ વચનનાદરા તથા કાયાના બાર એ પ્રમાણે બત્રીસ દેશ ન લાગે તે માટે નિરતર ઉપગ રાખો. તે બત્રીસ દેષ નીચે પ્રમાણે -
મનના દશા રેષ ૧ અવિવેક દેબ-સામાયિક કરે તે વારે સર્વ ક્રિયા કરે પણ મનમાં વિવેક ન હોય એટલે
જ છીએએ આ ઠેકાણે પુરુષકથા એમ કહેવું