________________
૧૬°
શ્રી જૈન જ્ઞાન ગર
પાંડુ શિલા ૧, પાંડુ કેબલ શિલા ૨, રક્ત શિલા ૩, રકતક`ખલ શિલા ૪, એ ચાર શિલા અને ચુદ્રમાને આકારે છે. પૂર્વ પશ્ચિમની શિલા ઉત્તર, દક્ષિણે પાંચસા પાંચસો જોજનની લાંખી છે. અને પૂર્વ, પશ્ચિમે અઢીસો અઢીસા ોજનની પહેાળી. છે. ઉત્તર દક્ષિણની શિલા પૂર્વ પશ્ચિમે પાંચસે પાંચસેા જોજનની લાંખી છે અને ઉત્તર દક્ષિણે અઢીસો અઢીસે જોજનની પહેાળી છે, ૪ જોજનની જાડપણે છે, સ કનકમય છ. એ જ તે ત્રણ દિશે પગથી છે. પૂર્વ પશ્ચિમની શિલા ઉપર બે બે સિંહાસન છે, અને ઉત્તર દક્ષિણની શિલા ઉપર એકેક સિહાસન છે, તે પાંચસો પાંચસો ધનુષના લાંબા તે પહેાળા છે. અને ૨૫૦ ધનુષના ઊંચા છે ત્યાં તીથંકર દેવનો જન્મ મહોત્સવ કરે છે. જમ્મુદ્રીપમાં જધન્ય ૨ તી કરના ઉત્કૃષ્ટ ૪ તીર્થંકરના જન્મ મહાત્સવ એકી વખતે થાય છે, મેરુનાં ૧૬ નામ; મંદર ૧, મેરુ ૨, મરમ્ ૩, સુદર્શન ૪, સ્વયં પ્રભ, ૫, ગિરિરાજ, રત્નેશ્ચય છ, તિલકાપમ ૮, લેકમધ્ય ૯, લોકનાભિ ૧૦, રત ૧૧, સૂર્યાવ ૧૨, સૂર્યાવરણ ૧૩, ઉત્તમ ૧૪, દિશાદિ ૧૫, અવતશ ૧૬. ચિત્ત ૧, વિચિત્ત ૨, એ એ પત દેવકક્ષેત્રમાં છે. નિષધ પર્વતથી ઉત્તરે ૮૩૪ જોજનને એક બેજનના ૭ ભાગ કરીએ તેવા ૪ ભાગ જઈએ ત્યાં સિતાદા નદીને પૂર્વ પશ્ચિમને કાંઠે છે. ૨ યમક પર્વત ઉત્તર કુરૂક્ષેત્રમાં છે. નીલવંત પર્યંતથી દક્ષિણે ૪૩૪ ભેજન ને એક બેજનના ૭ ભાગ કરીએ તેવા ૪ ભાગ જઈએ ત્યાં સિતા નદીને પૂર્વ પશ્ચિમને કાંઠે છે. ચિત્ર ૧, વિચિત્ત ૧ યમક ૨. એ જ પર્યંત ૧ હજાર બેજનના ઊંચા છે અને અઢીસામેજનના ધરતીમાં ઊંડા છે. એક હજાર જોજનના મૂળે લાંખા પહેાળા છે. સાડા સાતસે જોજનના વચમાં લાંબા પહેાળા છે. ઉપર પાંચસે જોજનના લાંબા પહેાળા છે. તેની ત્રિગુણી અધિક પરિઘી છે. સેકંચનગિરિ પર્વત સતા સતાદા નદીની વચ્ચે પાંચ પાંચ દ્રની બે બાજુએ છે તે એકેક દ્રહ પાસે એકેકી કારે દશ . પત છે એમ બીજી પાસે પણ દશ દશ પર્યંત છે, એ ૧૦ દ્રહતે એક કાંઠે બસે કંચનગિરિ પર્વત છે. તે સા જોજનના ઊંચા છે, પચીસ પચીસ જોજનના ધરતીમાં ઊંડા છે. મૂળે સે। જોજનના લાંબા અને પહેાળા છે, વચ્ચે પાસા જોજનના લાંબા તે પહેાળા છે, ઉપર પચાશ જોજનના લાંબા ને પહેાળા છે. તેમની ત્રિગુણી અધિક પરિઘી છે (૨૧૧) ૪ ગજદંતા કહે છે; ગંધમાદન ૧. માલવંત · ૨, વિદ્યુતપ્રભ ૩, સૌમનસપ્રભ ૪. નિષધથી છે, નીલવંતથી ખે ગજદતા નીકળીને મેરુ પાસે ચારે આવીને અડકી રહ્યા છે. ૩૦૨૦૯ એજન તે કલાના લાંબા છે, નિષધ ને નીલવ ંતને અડતાં ચારસે ચારમા જોજનના ઊંચા છે, અને મેસા જોજનના ધરતીમાં ઊંડા છે, અને પાંચસે પાંચસે જોજનના પહેાળા છે. મેરુ પાસે જઈએ ત્યાં પાંચસા પાંચસે જોજનના ઊંચા છે, અને સવાસા સવાસા જોજનના ધરતીમાં ઊંડા છે. ઘટતાં અંગુલને અસંખ્યાતમે ભાગે પહેાળા છે. એ હસ્તીના દાંતને આકારે છે. (૨૧૫) સેલ વખારા પર્વતઃ ચિંત્ત ૧, વિચિત્ત ૨, નલીન ૩, એકૌલ ૪, ત્રિકુટ પુ, વૈશ્રમણ !, અંજન ૭, ભાયંજન ૮, કાવતી ૯, પદ્માવતી ૧૦, આશિવિધ ૧૧, સુખાવહ ૧૨, ચંદ્ર ૧૩, સૂર્ય ૧૪, નાગ ૧૫, દેવ ૧૬, એ ૧૬ તે ૧૬૫૯૨ જોજન તે ૨ કલાના લાંબા છે, પાંચમા પાંચસે જોજનના પહેાળા છે. નિષધ નિલવતથી નીકળતાં ચારસા ચારસે જોજનના ઊંચા છે, અને સેા સે। તેજનના ધરતીમાં ઊંડા છે. સિતા સિતાદા નદીની પાસે પાંચસે પાંચમે બેજનના ઊંચા છે. અને સામે સવાસા જોજનના ધરતીમાં ઊંડા છે. પાંચસેા પાંચમા જોજનના પહેાળા છે. વખારા પર્વત ઘેાડાના ખાધને આકારે છે. (૨૩૧) ચેાત્રીશ લાંબા વૈતાઢયઃ તેમાં ૧ ભરતના બૈતાઢય ૧ રિવતના બૈતાઢય અને ૩૨. વિજ્યના, એ ૩૪ બૈતાઢય. તે પચીસ પત્રીસ જોજનના ઊંચા છે અને સવા છ જેજનના