________________
સિદ્ધ દ્વાર
૧૯:
૧૬
તિષીને
નીકળેલ, એક સમયે,
જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ.
સિદ્ધ થાય.
૧૭ તિથીની દેવીના નીકળેલ, એક સમયે, જાન્ય, એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ વીશ સિદ્ધ થાય.
૧૮ વૈમાનિકના નીકળેલ, એક સમયે, જયન્ય એક સિદ્ધ થાય; ઉ9, ૧૦૦ સિદ્ધ
૧૯ ગૌમાનિકની દેવીને નીકળેલ, એક સમયે, જાન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, વીશ સિદ્ધ થાય.
૨૦ વલિંગી, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. ૨૧ અન્યલિંગી, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય. રર ગૃહસ્થલિંગી, એક સમયે જાન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ચાર સિદ્ધ થાય. ૨૩ સ્ત્રીલિંગી, એક સમયે, જાન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ વિશ સિદ્ધ થાય. ૨૪ પુરુલિંગી એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય. ૨૫ નપુસંકલિંગી એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય. ૨૬ ઊર્ધ્વ લેકમાં, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ચાર સિદ્ધ થાય. ૨૭ અધો લેકમાં, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, વીશ સિદ્ધ થાય. ૨૮ તિર્થક (તી) લેકમાં, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ
થાય.
૨૯ જઘન્ય અવગાહનાના, એક સમયે, જધન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ચાર ૩૦ મધ્યમ અવગાહનાના એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય છે, ૧૦૮ સિદ્ધ ૩૧ ઉત્કૃષ્ટ અવગાહનાના, એક સમયે, જધન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ બે સિદ્ધ
થાય,
થાય,
૩૨ સમુદ્રમાંહી, એક સમયે, જધન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, બે સિદ્ધ થાય.
૩૩ નદી પ્રમુખ જલમાંહી, એક સમયે જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ત્રણ સિદ્ધ થાય.
૩૪ તીર્થ સિદ્ધ થાય તે એક સમયે, જાન એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, ૧૦૮ સિદ્ધ થાય.
૩૫ અતીર્થ સિદ્ધ થાય છે. એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ, દશ સિદ્ધ થાય.
૩૬ તીર્થંકર સિદ્ધ થાય તો, એક સમયે, જઘન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ વીશ સિદ્ધ થાય. - ૩૭ અતીર્થકર સિદ્ધ થાય તે, એક સમયે, જાન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય.