________________
૧૫૬
શ્રી જૈન જ્ઞાન સાગર તેરમે બોલે-પચીશ પ્રકારનું થતું. અભિગ્રહિક મિથાવ, ૨ અનભિગ્રહિક મિથ્યાત્વ, ૩ અભિનિવેશિક મિથ્યાત્વ, ૪ સશયિક મિથ્યાત્વ. ૫ અણુભગ મિથ્યાત્વ, ૬ લૌકિક મિથ્યાત્વ: ૭ લોકોત્તર મિથ્યાત્વ, ૮ કુબાવચન મિથ્યાત્વ, ૯ જિન માર્ગથી ઓછું પરૂપે તે મિથ્યાવ, ૧૦ જિન માર્ગથી અધિક પરૂપે તે મિથ્યાત્વ, ૧૧ જિન માર્ગથી વિપરીત પરૂપે તે મિથ્યાત્વ, ૧ર ધર્મને અધર્મ કહે તે મિથ્યાત્વ, ૧૩ અધર્મને ધર્મ કહે તે મિથ્યાત્વ, ૧૪ જીવને અજીવ કહે તે મિથ્યાત્વ, ૧૫ અજીવને જીવ કહે તે મિથ્યાત્વ, ૧૬ જિનમાર્ગને અન્ય માર્ગ કહે તે મિથ્યાત્વ, ૧૭ અન્યમાર્ગને જિનમાર્ગ કહે તે મિથ્યાત્વ, ૧૮ સાધુને ફસાધુ કહે તે મિથ્યાત્વ, ૧૯ મુસાધુને સાધુ કહે તે મિથ્યાત્વ, ૨૦ આઠ કર્મથી મુકાણું તેને નથી મુકાણું કહે તે મિથ્યાત્વ, ૨૧ આઠ કર્મથી નથી મુકાયું તેને મુકાણું કહે તે મિથ્યાત્વ, રર અવિનય મિથ્યાત્વ, ર૩ અક્રિયા મિથ્યાત્વ, ૨૪ અજ્ઞાન મિથ્યાત્વ, ૨૫ આશાતના મિંયાત્વ.
ચૌદમે બેલે-નવતત્વના જાણપણાના ૧૧૫ બેલ. ચૌદ ભેદ છવના ૧ સુક્ષ્મ એકેંદ્રિય, ૨ બાદર એકેંદ્રિય, ૩ બેઈલિય, ૪ તેઈદ્રિય, પ ચૌદિય, ૬ અસંજ્ઞી પંચેદ્રિય, ૭ સંતી પચેંદ્રિય તે દરેકના અપર્યાપ્ત ને પર્યાપ્તા. ચૌદ ભેદ અછવના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય અને દરેકના સ્કંધ, દેશ પ્રદેશ એમ નવ, અને કાળ મળી દશભેદ અરૂપી અજીવના તથા પુદગલાસ્તિકાય ( રૂપી અજીવ )ના ચાર ભેદ. સ્કંધ, દેશ પ્રદેશ, પરમાણું. નવ ભેદ પુણનાં. અન્નપુને. પાણપુને લયણપુને શયનપુને વધ્ધપુને મનપુને વચનપુને કાયપુને નમસ્કારપુને એ ૯ અઢાર ભેદ પાપના તે, અઢાર પાપસ્થાનક. વીશ ભેદ આશ્રવના : મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કપાય, અશુભ ગ, પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, શ્રોતેંદ્રિય, ચક્ષુરિંદ્રિય, ધ્રાણેદ્રિય, રસેંદ્રિય સ્પર્શેન્દ્રિય એ પાંચને મોકળી મૂકવી તે મન, વચન, કાયાને મોકળી મૂકવા તે ભંડેપગરણની અયત્ન કરે તે શુચિ સગ કરે તે વીશ ભેદ સંવરના; સમકિત વ્રત, પચ્ચકખાણ, અપ્રમાદ, અકપાય. શુભયોગ, જીવદયા સત્યવચન, અદત્તાદાન ત્યાગ. મૈથુનત્યાગ, અપરિગ્રહ એ દશા તથા પાંચ ઈદ્રિયને ત્રણ ભેગનું સંવરવું તે, ભંડ ઉપકરણ, ઉપાધિ યત્નાએ લીએ મુકે તે શુચિ કુસંગ ન કરે તે બાર ભેદ નિર્જરાના અણસણ ઉણાદરી, વૃત્તિ સેપ, રસપરિત્યાગ, કાયાકલેશ, પ્રતિસલીનતા, પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સજઝાય, ધ્યાન, કાઉસગ ચાર ભેદ બંધના; પ્રકૃતિબંધ, સ્થિતિબંધ. અનુભાગબંધ, પ્રદેશબંધ. ચાર ભેદ મેક્ષના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, એમ ૧૧૫ બેલ થયા.
પંદરમે બેલે આત્મા આઠ પ્રકારના છે : દ્રવ્યાત્મા, કપાયાત્મા, યોગાત્મા, ઉપયગામા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રામા, વીર્યાત્મા.
સેળિમે બેલે અંડક ચોવીસ છે. સાત નરકને એક દંડક, દશભવન પાતના; અસુર કુમાર, સુવર્ણ કુમાર, વિદ્યુતકુમાર, અનિકુમાર, દ્વીપકુમાર, ઉદધિમાર, દિશાકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર, પાંચ સ્થાવરના; પૃથ્વીરાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રણ વિકલૅકિયના, બેઈદ્રિય, તે ક્રિય ચૌરંદ્રિય, એક તિર્યંચ પંચેદિય, એક મનુષ્યને એક વાણવ્યંતર દેવતાને, એક તિથી દેવતાને, એક ગૌમાનિક દેવતાને એમ વીસ દંડક થાય.
સત્તરમે બાલેશ્યા છે. કૃષ્ણ, નીલ, કપૂત, તેજુ, પદ્મ, શુકલ. અઢારમે બેલે-દષ્ટિ ત્રણ, મિથ્યાત્વદષ્ટિ, સમામિથ્યાત્વ દષ્ટિ, સમ્યગદષ્ટિ. ઓગણીસમે બોલે-ધ્યાન ચાર, આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુકલધ્યાન.