________________
શ્રી જૈન જ્ઞાન સાગર
૧૫૦
૨૨, મીઠા ૨૩. ૨૪ ચાવીસમે ખેલે ચોવીસ ટોટા કહે છે; ભણવા ગણવાની આળસ કરે તે જ્ઞાનના ટોટો, બહુત્રીની શાખ ૧, સાધુ સાધ્વીનાં દર્શન ન કરે તે સમાંતના ટેટ Àામિલ બ્રાહ્મણની શાખ ૨, વખતસર પ્રતિક્રમણ ન કરે તે વ્રત પચ્ચક્ખાણુના ટોટો; ઉત્તરાધ્યયન અધ્યયન ૨૫ની શાખ ૩, સાધુ-સાધ્વી માંઢામાંહી વૈયાવચ્ચ ન કરે તે તીથ ના ટોટો; ઠાણાંગની શાખ ૪; તપસ્યાની ને આચારની ચારી કર તા દેવતામાં ઊંચી પઢવીના ટોટો દશવૈકાલિક ભગવતીની શાખ ૫, કઠણ કલુષ ભાવ રાખે તે શીતળતાના ટોટો, સમાવાય ́ગની શાખ ૬; અજતનાથી ચાલે તે જીવયાના ટોટો; દશવૈકાલિકની શાખ ૭, રૂપનેા ને યાવનના મદદ કરે તે શુભ કમના ટોટો, પત્રવણાની શાખ ૮, મેાટાનેા વિનય ન કરે તેા તિર્થંકરની આજ્ઞાને ટોટો, વ્યવાહાર સુત્રની શાખ ૯, માયા કપટ કર્યું તે જશ-કીતિને ટોટો આચારાંગની શાખ ૧૦, પાછલી રાત્રે ધમ જાત્રિકા ન જાગે તે ધર્મધ્યાનના ટોટો, નિશીથની શાખ ૧૧, કોષ કલેશ કરે તે, સ્નેહ ભાવને ટેટો ચેડા કુણિકની શાખ ૧૨, મન ઊંચુ નીચુ કરે તે અક્કલના ટાટા, ભૃગુ પુરહિતની શાખ ૧૩, સ્ત્રીના લાલચુને બ્રહ્મચય ના ટોટો, ઉત્તરાધ્યનની શાખ ૧૪, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા માંડામાંહી હેત મેળાપ ન રાખે તે જૈન ધર્મને ટોર, શાખ પેખત્રીજી! મુખ ૧૫, સુપાત્રને ઉલ્લાસ ભાવે દાન ન આપે તે પુણ્ય પ્રકૃત્તિના ટોટો, કપિલા દાસીની શાખ ૧૬ સાધુ ગામ, નગર વિહાર ન કરે તે ધમ થાના ટાટા, શેલક રાજઋષિની ચાખ ૧૭, ભળે નહિ તે જિનશાસનના ટોટો, સમાચારીની શાખ ૧૮, વ્રત પચ્ચક્ખાણુની આલાપણા કરે નહિ તે માક્ષના સુખના ટોટો, પદ્મનાથની ખસે છપ્પન સાધ્વીની શાખ અહિંંત; ધમ ને ચાર તીના અવણુ વાદ લે તે સત્ ધર્મના ટોટો, ઠાણાંગની શાખ ૨૦ સાધુનું વચન માને નહી તે ઊંચી ગતિના ટાટા, બ્રહ્મત્તની શાખ ૨૧, સાધુ-સાધ્વી ગુરુ-ગુરુસ્રીની આજ્ઞા ઉલ્લધે તે આરાધકપણાના ટાટા, સુકુમાલિકાની શાખ
૧૯૬
તથા.
2
ખ ધજીની શાખ ૨૨, ભગવાનનાં વચન ઉપર શ્રદ્ધા ન શખે તે શુદ્ધ માગના ટોટો,, જમાલીની શાખ ૨૩, ભળેલું વારંવાર સાંભળે નહુ તે મેળવેલી વિદ્યાના ટોટા જવઋષિની શાખ ૨૪, ૨૫ પચીસમે ખેલે સાડાપચીસ આ દેશ તથા તેની નગરીનાં નામ: કહે છે, મગધ દેશ-શજગૃહિ નગરી ૧, અંગદેશ, ચપાનગરી ૨, અંગદેશ-તામલિક નગરી ૩, લીગ દેશ ક ંચનપુર નગરી ૪, કાસીદેશ-વાણારસી નગરી ૫, કોશળદેશઅયોધ્યાનગરી ૬, કુરૂદેશ-ગજપુર નગરી છ, કુષવદેશ-સેારીપુર નગરી પચાળ દેશ-કપિલપૂર નગરી ૯, જંગલ દેશ-મહીછત્રા નગરી ૧૦ કચ્છ દેશ-ઢૌસ`ખી નારી ૧૧. સાંડીલ દેશ-નંદીપુર નગરી ૧૨, માળા દેશ-ભક્રિક્ષપુર નગરી ૧૩ વચ્છ દેશવૈરાટનગરી ૧૪, દશાચરણ દેશ-મૃગાવતી નગરી ૧૫, વસુદેશ-ઇરછાપુરી નગરી ૧૬, વિટ્ટેડ દેશ-શિવાવતી નગરી ૧૭, સિધદેશ-વિતીભય પાટણ નગરી ૧૮, સૌવીર દેશ-મથુરા નગરી ૧૯, વિદેહ દેશ-મિથિલા નગરી ૨૦, સુરસેન દેશ-પાવાપુર નગરી ૨૧, ભંગ દેશ-માંસપુર નગરી ૨, પાટણ દેશ-ઢાંડવતી નગરી ૨૩, કુણુાલ દેશ-સાવથી નગરી ૨૪, સારઠ દેશ-દ્વારકા નગરી ૫, કેકા દેશ-વેતાંબિક નગરી સ્પા, એ સાડીપચીસ આ દેશ.
ઇતિ શ્રી પચીસ ખેલ