________________
૧૨૪
શ્રી જૈન જ્ઞાન સાગર બાદર વાઉકાયને પર્યાપ્ત એવં ૪, ગુણ૦ ૭ પ્રથમ જોગ ૧૨; ૨ આહારકના ને ૧
કાર્મણને એ ૩ વજ્ય, ઉપયોગ ૧૦ તે ૨ કેવળના વય લેશ્યા, ૬. a આહારક શરીરમાં જીવને ભેદ ૧ સંજ્ઞીને પર્યાપ્ત, ગુરુ ૨ છઠું ને સાતમું, જોગ
૧૨; ૨ વૈશ્ચિયના, ૧ કામણને એ ૩ વજર્યા, ઉ૫૦ ૭; ૪ જ્ઞાન ને ૩ વર્શન, વેશ્યા ૬, ૫ રૌજસ, કાર્મણ શરીરમાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણું ૧૪ જેગ ૧૫, ઉપગ ૧૨.લેશ્યા ૬.
એને અલ્પબદ્ધત્વ, સર્વથી થેડા આહારક શરીરી ૧, તેથી શૈક્રિય શરીરી અસંખ્યાતગુણ ૨, તેથી ઔદારિક શરીરી અસંખ્યાતગુણ ૩, તેથી તૌજસ કામણ શરીરી માંહોમાંહી તુલ્ય ને અનંતગુણ ૫.
ઈતિ મોટો બાસઠી સમાપ્ત.