SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન જ્ઞાન સાગર અક્ષર ઉચ્ચારણ પ્રમાણુ કાળ રહી શેષ ૧ વેદનીય, ૨ આયુષ, ૩ નામ ૪ ગેત્ર એ ચાર કર્મ ક્ષીણ કરીને મકિતપદ પામે. શરીર ઔદારિક, તેજસ, કામણ સર્વથી છાંડીને સમજી જુગતિ, અન્ય આકાશ પ્રદેશ અણઅવગાહત, અણુકસતે, એક સમય માત્રમાં ઊર્ધ્વગતિ, અવિગ્રહગતિએ તીહાં જાય, “એરંડબીજ બંધન મુકતવત, નિલેપ તુંબીવતા કેડમુક્તબાવત, ઈધનવહિનમુક્ત છુમવત” તીહાં સિદ્ધ ક્ષેત્રે જઈ સાકારોપયોગે સિદ્ધ થાય, બુદ્ધ થાય, પારંગત થાય. પરંપરાગત થાય, સકલકાર્ય અર્થ સાધી, કૃતકૃતાર્થ, નિશ્ચિતાર્થ, અતુલ્ય સુખસાગર નિર્મન સાદિ અનંતભાગે સિદ્ધ થાય એ સિદ્ધ પદને ભાવસ્મરણ ચિંતન મનન કદકાળે મુજને હશે ? સે ઘટી; પળ, ધન્ય સફળ હશે. અજોગી તે જેગ રહિત કેવળ સહિત વિચરે તેને અજોગી કેવળી ગુઠાણું કહીએ.. ત્રીજો સ્થિતિદ્વાર કહે છે. પહેલા ગુણઠાણની સ્થિતિ છે પ્રકારની છે, અણદીઆ અપજ વસીઆ તે જે મિથ્યાત્વની આદિ નથી ને અંત પણ નથી તે અભવ્યજીવના આશ્રી મિથ્યાત્વ. ૧ અણદીઆ, સપજજવસીઆ તે જે મિથ્યાત્વની આદી નથી પણ અંત છે તે ભવ્ય જીવના મિથ્યાત્વ આશ્રી ૨. સાદીઆસપજવસીઆ તે જે મિથ્યાત્વની આદી પણ છે ને અંત પણ છે. તે પડીવાઈ સમદિડ્રીને મિથ્યાત્વ આશ્રી તેની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત ઉત્ અર્ધ પુદ્ગલ પરાવર્તન દેશ ઉ. પછી અવશ્ય સમક્તિ પાસીને મોક્ષ જાય. ૩. ૧- બીજા ગુણઠાણુની સ્થિતિ જ ૧ સમય ૩૦ ૬ આવલીક નં ૭ સમયની ૨, ત્રીજા ગુણઠાણુની સ્થિતિ જ0 ઉ અંતર્મુહર્તની ૩. ચેથા ગુણઠાણની સ્થિતિ જ અંત, ઉ૦, ૬૬ સાગરેપમ ઝાઝેશની તે ૨૨ સાગરોપમની સ્થિતિએ ત્રણવાર બારમે દેવલેકે ઉપજે, ત્રણ પૂર્વ કોડી અધિક મનુષ્યના ભવ આશ્રી જાણવી. તથા બે વાર અનુત્તર વિમાનમાં ૩૩ સાગરોપમની સ્થિતિએ ઉપજે. ૩૩ ૬ છાસઠ સાગરોપમ અને ૩ પૂર્વકોડી અધિક મનુષ્યના ભવ આશ્રી જાણવી છે. પાંચમા, છઠ્ઠા, તેરમા ગુણઠાણની સ્થિતિ જ અંત ઉ૦ દેશે ઉણી તે સાડા આઠ વર્ષ ઉણ પૂર્વ કોડીની, સાતમાંથી અગિયારમાં ગુ0 સુધી જ ૧ સમય ઉ૦ અંત, બારમાં ગુરુ ની સ્થિતિ જઘન્ય ઉ૦ અંત ચઉદમાં ગુઠાણાની સ્થિતિ પાંચ હસવ અક્ષર અને ઈર ઉ૩ ૪૪ લપ બોલવા પ્રમાણે જાણવી. ચેાથો ક્રિયા દ્વાર કહે છે. પહેલે ને ત્રીજે ગુણઠાણે ૨૪ કિયા લાભે, ઈરિયાવહી ક્રિયા વજીને બીજે થે ગુરુ ૨૩ યિા લાભે, ઇરિયાવહી ૧ને મિથ્યાત્વની ૨, એ બે વઈને પાંચમે ગુઢ ૨૨ ક્રિયા લાભ, મિથ્યાત્વ ૧, અવિરતિ ૨ ઈરિયાવાડી ૩. એ વજીને છઠે ગુ૨ કિયા આરંભીઆ ૧ માયાવત્તિયા, ૨ લાભે. સાતમેથી દશમા સુધી માયાવત્તિયા કિયા લાભે. અગિયારમે, બારમે, તેરમે ગુ. ૧ ઇરિયાવહી ક્રિયા લાભ ચૌદમે ગુ. કઈ ક્રિયા લાશે નહિ. પાંચમે સત્તાકાર કહે છે. પહેલા ગુણઠ.ણથી તે અગિયારમા ગુ. સુધી આઠ કર્મની સત્તા, બારમેં સાત
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy