SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. મહેસિણુ જગત કયારે ૫ સગ્રહુશીલ વ્યક્તિને નમન કરતુ નથી જગત ક્યારે યુ અહં'કારીને, માનની ઝ ંખનાવાળાને માન આપતું નથી 强 HT જગત યારે ય જ્ઞાનનેા ડાળ કરનારને જ્ઞાની કહેતું નથી જગત પાસે પણ માનવીના મૂલ્યાંકન કરવાની એક આગવી અનેાખી દષ્ટ છે. . . શ્રીમંતેાના નામ પર લોકો ચૂકયા છે. વિલાસી સામે લેાકેાએ તિરસ્કાર વરસાવ્યા છે. આપખુદી સત્તા સામે જનતાએ ખળવે પાકાર્યો છે. જગત ઝખે છે કોઇ સર્વાંત્તમ-સર્વશ્રેષ્ઠ અનુપમ પાત્રને જ્યાં અનુપમતા, અદ્ભૂતતા, અદ્વિતીયતા, અલૌકિતતા અને સર્વશ્રેષ્ઠતા હાય છે. ત્યા ‘મારા’...‘તારા’ના ભેદ સહેજ ભૂલાય છે. મારી ભૂમિને... મારા સ્નેહી મારે સ્વજન .. મારા દેશળ-એ બધા મર્યાદાના સીમાડા અશક્તિના, અપૂર્ણતાના પ્રર્શક છે. પૃથ્વી પહાડ અને સરિતા પર કોઇ ભારાનું લેબલ લગાડતાં હશે પણ એ અનેખા તત્વા કહે અમે તો કોઈના નહિ .. અમારે તા
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy