________________
વજૂસ્વામીની પ્રશંસા સાધ્વીજી મહારાજના મુખેથી સાંભળી રૂકમણી વજૂસ્વામીની અનુરાગી બની પણ એ સંયમપૂત આત્માદ્વારા તે પણ વીતરાગપંથની ઉપાસિકા બની આજ પવિત્ર પુરુષની ખૂબી છે.
ગેરસપ્પાના ધોધમાંથી વીજળીની પ્રાપ્તિ સુલભ હોય કે ન પણ હોય .. પણ સંયમની પવિત્રતાના ધેધમાં આધ્યાત્મિકતાની આત્મપ્રભાવની શાંતિની વિદ્યુત સદૈવ સુલભ છે.
- બેટા મનક! વધુ નથી કહેવું તને જે સંજમ મળ્યું છે તેમાં મતની પ્રસન્નતા એ વિચર. ચક્રવતી છ ખંડ પૃથ્વી જીતીને જે આનંદ ન માણું શકે તે તું માણ ૩૨ લાખ વિમાનને માલિક સૌધર્મેન્દ્ર એક ભૃકુટિ દ્વારા સારા દેવલોકને કંપાવતે પણ ઈન્દ્રિાણી પાસે બિચારે. ત્યારે મારા મનક! તું સંયમદ્વારા સર્વસ્થળે-સર્વ સમયે સર્વત્ર સર્વદા અજેયવીર છે બસ અજેયવીર રહે.. અનંત... શાશ્વત સુખના સામ્રાજ્ય પ્રાપ્ત કર...
અને તેથી આ દશવૈકાલિક શાસ્ત્રમાં કહેવાયું “સંજમં નિહુઓ ચર”.
યમી નિભૂત મનથી પ્રસન્નતાવાળે ન હોય તે બને! પણ સંયમી તે નિભૂત જ હાય પ્રશાંત મનનો જ હોય આવો સંયમી નિભૂત મનવાળે ભલે ને જગત ના ચેકમાં ચરે વિચરે વિહરે, પણ તે પિતાની સાધનાથી કદિય વિખૂટો ના પડે.