________________
૯૧
આજ વીતરાગના વચનની ખૂબી છે. વીતરાગનું વચન વીતરાગની આજ્ઞાને અનુસરતું વચન એટલે કોઈના દોષ જાહેર કરતું વચન નહિ અને કાઇના દાપ છૂપાવતું પણ વચન નહિ.
વીતરાગની આજ્ઞાને અનુસરતું વચન એટલે કર્તવ્ય ધર્મ નું ઉદબાધક વચન.
સાધુ કયારે ય ટકટક ના કરે. ટકોર કરે.
ટકટક સાંભળનાર નઠાર બને.
ટકાર મનુષ્યને ચકોર બનાવે.
સાધુ પરિમિત બેલે, જેમ રસાઈમાં મીઠા વગર ના ચાલે. મીઠું ના હોય તે સરસ ભાન પણ નિરસ બની જાય. એમારી વધારે મીઠું નાંખે તે સુંદર સરસ આહાર પણ વિરસ બની જાય. ઝાડા અને ઉલટી કરાવે. તેમ સાધુ વધારે બેલે તે સમય વગર બાલે તા લોકોને ધર્મો પ્રત્યે અરુચિ થાય. સાધુ પ્રત્યે અભાવ થાય. ગુણી પ્રત્યે દ્વેષ થાય.
મતક...
ગુરુ આશાના પ્રભાવે નું જ્ઞાની થઈશ. સરસ્વતી તારી સેવામા રહેશે. જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલ ચારિત્રનુ પાલન તારૂં સૌભાગ્ય નામક ને વધારી દેશે. તારા ત્યાગ સૌને ઝુકાવી દેશે. રાજા મહારાજા અને દેવેન્દ્રો તારી ચરણરજ લેવા પડાપડી કરશે. તારા એક વચન પર ભક્તો સર્વસ્વ ન્યાચ્છાવર કરશે. ત્યારે તારે ખ્યાલ રાખવાના છે. હું સાધુ સત્ય બોલનારા. હું સાધુ પરિમિત બોલનારા.
પણ મારી સાધુતાના સાચા નૂર ને ત્યારે જ ઝળકી ઊઠે હું નિરવા બાલું.
મારા વચનથી જાણે અજાણે કોઇ હિંસાની ભૂતાવળ ઊભી થાય તેવું બાલાય નહિ.