________________
શતક ૨૦ મુઃ ઉદ્દેશક-૮
૬૩૩
જેનું અધ્યયન દિવસ અને રાત્રિના પહેલા અને છેલ્લા પહેારમાં થાય તે આચારાંગાદિ કાલિકશ્રુત કહેવાય છે અને બધા કાળે જેનુ' અધ્યયન થાય તે દશવૈકાલિકાદિ ઉત્કાલિક શ્રુત છે. જ્યારે દૃષ્ટિવાદના વિચ્છેદ બધાય અંતરામાં જાણવા
મહાવીરસ્વામીનુ પૂર્વાંગન શ્રુત એક હજાર વર્ષ સુધી રહેશે જ્યારે ખીજા તી કરામાંથી કેટલાકના સ'ખ્યાતા અને કૈટલાકને અસખ્યાત કાળ જાણવા.
મહાવીરસ્વામીનુ શાસન એકત્રીસ હજાર વર્ષ સુધી રહેશે જ્યારે આવતી ઉત્સર્પિણીના છેલ્લા તીથ કરનું શાસન હાર વર્ષાં ન્યુન એક લાખ પૂર્વાંના જાણવા. જેમકે ૮૪ લાખ પૂના આયુષ્યવાળા ઋષભદેવે ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થાશ્રમમાં રહી છેલ્લા પૂમાં દીક્ષા લીધી અને હજાર વર્ષ છદ્મસ્થ રહ્યાં ત્યાર પછી કેવળજ્ઞાન થયું.
અંહિ તા નિયમા તીથ કર હેાય છે, પણ તીથ હાતા નથી. જ્યારે સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકા તીર્થ છે. મહાવ્રતધારીની જેમ અણુવ્રતધારી પણ તી સ્વરૂપ છે.
અરિહતા નિયમા પ્રવચની હાય છે, જ્યારે આચારાંગાઢિ પ્રવચન છે.
ઉગ્ર, ભાગ, રાજન્ય, ઈક્ષ્વાકૢ, જ્ઞાન, કૌરવ્ય કુળના ક્ષત્રિયા યદિ જૈન શાસનને માન્ય કરે તે સિદ્ધ મુદ્ધ યાત્ નિર્વાણુ પામે છે. જ્યારે કેટલાક દેવલેકમાં જાય છે
શતક ૨૦ ના ઉદ્દેશે. આમા પૂર્ણ