________________
શતક ૨૦ મું ઉદ્દેશક-૨
૫૬૯ કાકાશ જીવ વિનાને ભૂતકાળમાં પણ નહતું અને ભાવિકાળમાં પણ રહેવાને નથી અને જેને લોકાકાશ વિના ક્યાંય પણ રહેવાનું સ્થાન નથી.
નિદ, નરક અને સિદ્ધશિલામાં બિરાજમાન છે પણ કાકાશમાં જ છે.
લેકાકાશ જીવ સ્વરૂપ છે, તેને અર્થ જીવ અને આકાશ એક જ છે તેમ સમજવાનું નથી. કેમકે જીવ ચેતન છે અને
કાકાશ અચેતન (જડ) છે. તેમ કેઈના પ્રયત્ન વિશેષથી પણ બંનેને દેશે કે પ્રદેશમાં મિશ્રણ થવાનું નથી અને કદાચ થાય તે પ્રત્યક્ષ દેખાતા સંસારના સંચાલનમાં ગડબડ થયા વિના રહે નહીં, પરંતુ સ્યાદ્વાદપૂર્ણ જૈન શાસનની માન્યતામાં આવી ગડબડે કેઈ કાળે થતી નથી, કેમકે આ બંને તો અનાદિ કાળના શાશ્વતા છે, જેના ઉત્પાદનમાં કે સ્થિરતામાં કેઈની શક્તિ વિશેષ કામે આવવાની નથી, આવતી નથી અને આવશે પણ નહીં તેમ છતાં પણ આજના જે સંસાર અને તેનું સંચાલન જેવું આજે છે તેવું જ હજાર–લાખ કે કરડે વર્ષ કે ક૯૫ પહેલા પણ હતું અને ભવિષ્યમાં પણ રહેશે.
નદીનાળા, પર્વત, ઝાડ, મનુષ્ય, ગાય-ભેંસ, કીડામંકડા આદિ અનંતાનંત છેને કે પુગલેને દ્રવ્યરૂપે કઈ પણ કાળે નાશ થયો નથી અને થવાને નથી બેશક પર્યાના ફેરફારના કારણે નદીનાં સ્થાને મકાનની પરંપરા અને મકાનના સ્થાને સમુદ્રની હાજરી હોઈ શકે છે. તેટલા માત્રથી સંસારના સર્વથા નાશની કલ્પના કરી લેવી તેનું જ નામ છે અજ્ઞાનતા
ધમસ્તિકાયની વિશાળતાનું વર્ણન કરતાં ભગવંતે કહ્યું