________________
સતક ૧૯મું: ઉદ્દેશક-૮
૫૫૧ સંસ્થાન નિતિ કેટલા પ્રકારની છે ?
હે ગૌતમ! તેના છ પ્રકાર છે. જે પહેલા ભાગથી જાણ લેવા. શરીરના આકાર વિશેષને સંસ્થાન કહેવાય છે. જેમકે સમચતુરસ સંસ્થાન નિર્વતિ, ન્યધ પરિમંડળ સંસ્થાન નિવૃતિ, સાદિક સંસ્થાન નિવૃતિ, વામન સંસ્થાન નિવૃતિ, કુન્જ સંસ્થાન નિવૃતિ અને હુંડક સસ્થાન નિવૃતિ.
નારક જીવોને હુંડક સંસ્થાન નિવૃતિ હોય છે. અસુરકુમાર યાવત્ સ્વનિક દેવેને સમચતુરસ સંસ્થાન
પૃથ્વીકાયિકેનું સંસ્થાન મસૂરની દાલ અથવા ચન્દ્રના આકાર જેવું હોય છે.
અપ્રકાયિકપાણીના પરપોટા જેવા સંસ્થાનવાળા છે. તેજસ્કાયિક જીવે ધ્વજાના આકાર જેવા સંસ્થાનવાળા છે વનસ્પતિકાયિકેનું સ્થાન અનિયત છે.
પચેન્દ્રિય મનુષ્ય અને તિર્યચેને છ સંસ્થાન જાણવા સંજ્ઞા નિવૃતિ માટેની વક્તવ્યતા:
જીવ માત્રને આહાર સંજ્ઞા નિર્વતિ, ભયસંજ્ઞા, મિથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા નિવૃતિ રૂપે ચાર પ્રકારની છે, જે હજન્ય અને મેહજનક છે. પરંતુ જે ભાગ્યશાળી મેહને જીતવા માટેના પ્રયા કરશે તેને ચારે સંજ્ઞાઓ પાતળી પડતાં