SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ આગમાન ઉડાણ જાણે, મારૂ અલ્પજ્ઞાન છતાં, આંબી શકાય તેવુ જણાયું. આ પ્રસ્તુત પુસ્તકમાં વિષયની ઝીણવટભરી શુાવટ. સૂત્રાનુ' સચેાટ અને સરળ શૈલીમાં વિવેચન અને સુંદર ભાષામાં અનુભવસિદ્ધ શૈલીમાં વિવેચન થયેલુ હાવાથી જાણે. આ ત્રિવેણી સંગમ લેખન માટે દાદ માંગી લે છે. અધી રીતે પૂજય પંન્યાસજી સારી રીતે સફ્ળ ખન્યા છે. માટે સૌને પ્રશંસનીય બને છે. 1 t છેવટે પ્રત્યક્ષ નહીં તે પણ તેમના ભગવતીસૂત્રેાના ભાગેામાં ગૂંથાયેલી ભગવાન મહાવીરની અમૃતવાણીના રસાસ્વાદથી પણ સઘ લાભ મેળવશે તેવી આશા અસ્થાને નથી. પાલીતાણા તા. ૮-૨-૧૮ પાલીતાણા તા. ૬૬૯ -ડૉ. ભાઈલાલ એમ. બાવીશી (M.B.M.S, F.C.G.P.) પ્રેસીડેન્ટ-ઇન્ડીયન મેડીકલ એસેાસીએશન 7458 પાલીતાણા ધ્રાંચ કારાબારી સભ્ય--અ, ભા. જૈન વે. કન્ફમુંબઈ મેનેજીંગ ટ્રસ્ટી—શ્રી વિજયવલ્લુભસૂરીશ્વરજી જ્ઞાનવધ ક ટ્રસ્ટ-પાલીતાણા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ-પાલીતાણા નગરપાલિકા પ્રમુખશ્રી સિદ્ધક્ષેત્ર સામાયિક મડળ ભૂતપૂર્વ તંત્રી-વિદ્યાર્થી ખંધુ, તણખા આદિ... t L ..આપશ્રી ભગવતી સૂત્ર' જેવા મહાશ્રુત સ્કંધ ઉપર ક્રમબદ્ધ વિવેચન એટલું, સરળ અને વિશદ વિવરણુ કરી રહ્યા છે કે, જેના એ દળદાર ભાગા પ્રકાશિત થઈ ચતુર્વિધ સ ́ધના કરકમળમાં આવી ગયા છે. તપ-બ્રહ્માચ અને જ્ઞાન એ ત્રિચેત્રના સ’ગમથી આપશ્રીની વાણી અને #
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy